Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 506
________________ ૪૯૨ जिणमुदं सिद्धिसुहं हवेइ णियमेण जिणवरुद्दिढं। सिविणे वि ण रुच्चइ पुण जीवा अच्छंति भवगहणे ॥४७॥ જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી; તે નવ રુચે સ્વપ્નય જેને, તે રહે ભવવન મહીં. ૪૭. परमप्पय झायंतो जोई मच्चेइ मलदलोहेण। णादियदि णवं कम्मं णिद्दिष्टुं जिणवरिंदेहिं॥४८॥ પરમાત્મને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે, નૂતન કરમ નહિ આસવે - જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮. होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ। झायंतो अप्पाणं परमपयं पावए जोई॥४९॥ પરિણત સુદઢ-સમ્યકત્વરૂપ, લહી સુદઢ-ચારિત્રને, નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯. चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो। सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो॥५०॥ ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે, 'તે જીવના ‘વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦. १. = निor सममा. २. १९३२।५ = २ ५२खित. जह फलिहमणि विसुद्धो परदव्वजुदो हवेइ अण्णं सो। तह रागादिविजुत्तो जीवो हवदि हु अणण्णविहो॥५१॥ નિર્મળ સ્ફટિક પારદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાખ્યરૂપે પરિણમે. ૫૧. देवगुरुम्मि य भत्तो साहम्मियसंजदेसु अणुरत्तो। सम्मत्तमुब्वहंतो झाणरओ होदि जोई सो॥५२॥

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550