Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 516
________________ ૫૦૨ ૧. લિંગ પરનિરપેક્ષને = પરથી નિરપેક્ષ એવા (અંતર્બાહ્ય)લિંગને; પરને નહિ અવલંબનારા એવા લિંગને. ૨. રૂપે યથાજાતક = (આંતરલિંગ-અપેક્ષાએ) યથાનિષ્પન્ન-સહજ-સ્વાભાવિક નિરુપાધિક રૂપવાળા; (બાહ્યલિંગ-અપેક્ષાએ) જન્મ્યા પ્રમાણેના રૂપવાળા. ૩. સુસંયત = સારી રીતે સંયતસુસંયમયુક્ત. कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु। लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु॥९२॥ જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨. ૧. કુત્સિત = નિંદિત, ખરાબ, અધમ. सपरावेक्खं लिंग राई देवं असंजयं वंदे। मण्णइ मिच्छादिट्ठी ण हु मण्णइ सुद्धसम्मत्तो॥९३॥ વંદન અસંયત, 'રક્ત દેવો, લિંગ સપરાપેક્ષને, -એ માન્ય હોય કુદષ્ટિને, નહિ શુદ્ધ સમ્યગ્દષ્ટિને. ૯૩. ૧. રક્ત = રાગી. ૨. સપરાપેક્ષ = પરની અપેક્ષાવાળા. सम्माइट्ठी सावय धम्मं जिणदेवदेसियं कुणदि। विवरीयं कुव्वंतो मिच्छादिट्ठी मुणेयव्वो॥९४ ॥ સમ્યક્ત્વયુત શ્રાવક કરે જિનદેવદેશિત ધર્મને; વિપરીત તેથી જે કરે, કુદષ્ટિ તે જ્ઞાતવ્ય છે. ૯૪. मिच्छादिट्ठी जो सो संसारे संसरेइ सुहरहिओ। जम्मजरमरणपउरे दुक्खसहस्साउले जीवो॥९५॥ કુદષ્ટિ જે, તે સુખવિહીન પરિભ્રમે સંસારમાં, જર-જન્મ-મરણપ્રચુરતા, દુખગણસહસ્ત્ર ભર્યા જિહાં. ૯૫. सम्म गुण मिच्छ दोसो मणेण परिभाविऊण तं कुणसु। जं ते मणस्स रुच्चइ किं बहुणा पलविएणं तु॥९६ ॥

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550