Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 525
________________ ૫૧૧ ૮. શીલપ્રાભૂત वीरं विसालणयणं रत्तुप्पलकोमलस्समप्पायं। तिविहेण पणमिऊणं सीलगुणाणं णिसामेह॥१॥ 'વિસ્તીર્ણલોચન, રક્તકજકોમલ-સુપદ શ્રી વીરને ત્રિવિધ કરીને વંદના, હું વર્ણવું શીલગુણને. ૧. ૧. વિસ્તીર્ણલોચન = વિશાળ નેત્રવાળા, વસ્તૃત દર્શનશાનવાળા. ૨. રક્તકજકોમલ-સુપદ = લાલ કમળ જેવા કોમળ જેમના સુપદ (સુંદર ચરણો અથવા રાગદ્વેષરહિત વચનો) છે એવા. सीलस्स य णाणस्स य णत्थि विरोहो बुधेहिं णिट्ठिो। णवरि य सीलेण विणा विसया णाणं विणासंति॥२॥ ન વિરોધ ભાગો જ્ઞાનીઓએ શીલને ને જ્ઞાનને, વિષયો કરે છે નષ્ટ કેવળ શીલવિરહિત જ્ઞાનને. ૨. दुक्खे णजदि णाणं णाणं णाऊण भावणा दुक्खं । भावियमई य जीवो विसयेसु विरज्जए दुक्खं ॥३॥ દુષ્કર જણાવું જ્ઞાનનું, પછી ભાવના દૂષ્કર અરે ! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩. ताव ण जाणदिणाणं विसयबलो जाव वट्टए जीवो। विसए विरत्तमेत्तो ण खवेइ पुराइयं कम्मं ॥४॥ જાણે આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જ્યાં લગી; નહિ 'ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ૧. Rપણ = ક્ષય કરવો તે, નાશ કરવો તે. णाणं चरित्तहीणं लिंगग्गहणं च दंसणविहूणं। संजमहीणो य तवो जइ चरइ णिरत्ययं सव्वं ॥५॥

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550