Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૫૧૦ સ્ત્રીવર્ગમાં વિશ્વસ્ત દે છે જ્ઞાન-દર્શન-ચારિત્ર જે, પાર્થસ્થથી પણ હીન ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૦. ૧. વિશ્વસ્ત = ૧) વિશ્વાસુપણે અર્થાત (સ્ત્રીવર્ગનો) વિશ્વાસ કરીને, નિર્ભયપણે;
૨) વિશ્વસનીયપણે અર્થાત્ (સ્ત્રીવર્ગમાં) વિશ્વાસ ઉપજાવીને. पुच्छलिघरि जो भुञ्जइ णिच्चं संथुणदि पोसए पिंडं। पावदि बालसहावं भावविणट्ठो ण सो सवणो॥२१॥
અસતીગૃહે ભોજન કરે, કરે સ્તુતિ નિત્ય, પોષે પિંડ જે, અજ્ઞાનભાવે યુક્ત ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૨૧. ૧. અસતીગૃહે = વ્યભિચારિણી સ્ત્રીના ઘરે. ૨. કરે સ્તુતિ નિત્ય = હંમેશા તેની પ્રશંસા કરે છે. ૩. પિંડ = શરીર. इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्मं । पालेइ कट्ठसहियं सो गाहदि उत्तमं ठाणं ॥२२॥ એ રીત સર્વ કથિત આ લિંગપ્રાભૃત જાણીને, જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨. ૧. કષ્ટ સહ = કષ્ટ સહિત; પ્રયત્નપૂર્વક.

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550