Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 527
________________ ૫૧૩ જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીંરાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦. णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण। होहदि परिणिव्वाणं जीवाण चरित्तसुद्धाणं ॥११॥ સમ્યત્વસંયુત જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્રથી, ચારિત્રશુદ્ધ જીવો કરે ઉપલબ્ધિ પરિનિર્વાણની. ૧૧. ૧. પરિનિર્વાણ = મોક્ષ. सीलं रक्खताणं दंसणसुद्धाण दिढचरित्ताणं। अत्थि धुवं णिव्वाणं विसएसु विरत्तचित्ताणं ॥१२॥ જે શીલને રક્ષે, સુદર્શનશુદ્ધ, દઢચારિત્ર જે, જે વિષયમાંહી વિરક્તમન, નિશ્ચિત લહે નિર્વાણને. ૧૨. ૧. વિરક્તમન = વિરક્ત મનવાળા. विसएसु मोहिदाणं कहियं मग्गं पि इट्ठदरिसीणं। उम्मग्गं दरिसीणं णाणं पि णिरत्ययं तेसिं॥१३॥ છે 'ઈષ્ટદર્દી માર્ગમાં, હો વિષયમાં મોહિત ભલે; ઉન્માર્ગદર્શ જીવનું જે જ્ઞાન તેય નિરર્થ છે. ૧૩. ૧. ઇષ્ટદર્શ = ઇષ્ટને દેખનાર; હિતને શ્રદ્ધનાર; સન્માર્ગની શ્રદ્ધાવાળા. कुमयकुसुदपसंसा जाणंता बहुविहाई सत्थाई। सीलवदणाणरहिदा ण हु ते आराधया होति ॥१४॥ 'દુર્મત-કુશાસ્ત્રપ્રશંસકો જાણે વિવિધ શાસ્ત્રો ભલે, વ્રત-શીલ-જ્ઞાનવિહીન છે તેથી ન આરાધક ખરે. ૧૪. ૧. દુર્મત = કુમત. रूवसिरिगव्विदाणं जुव्वणलावण्णकंतिकलिदाणं। सीलगुणवज्जिदाणं णिरत्थयं माणुसं जम्म ॥१५॥

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550