Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 523
________________ પટ 'લિંગાત્મ ઈર્યાસમિતિનો ધારક છતાં કૂદે, પડે, દોડે, ઉખાડે ભોય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૫. ૧. લિંગાત્મ = લિંગરૂપ; મુનિલિંગસ્વરૂપ. बंधो णिरओ संतो सस्सं खंडेदि तह य वसुहं पि। छिंददि तरुगण बहुसो तिरिक्खजोणी ण सो समणो॥१६॥ જે અવગણીને બંધ, ખાંડે ધાન્ય, ખોદે પૃથ્વીને, બહુ વૃક્ષ છેદે જેહ, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૬. रागं करेदि णिचं महिलावग्गं परं च दूसेदि। दंसणणाणविहीणो तिरिक्खजोणी ण सो समणो॥१७॥ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, દગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭ पव्वज्जहीणगहिणं णेहं सीसम्मि वट्टदे बहुसो। आयारविणयहीणो तिरिक्खजोणी ण सो समणो॥१८॥ દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિષ્ય ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૮. एवं सहिओ मुणिवर संजदमज्झम्मि वट्टदे णिचं । बहुलं पि जाणमाणो भावविणट्ठो ण सो समणो॥१९॥ ઇમ વર્તનારો સંયતોની મધ્ય નિત્ય રહે ભલે, ને હોય બહુશ્રુત, તોય ભાવવિનષ્ટ છે, નહિ શ્રમણ છે. ૧૯. ૧. બહુશ્રુત = બહુ શાસ્ત્રોનો જાણનાર; વિદ્વાન. ૨. ભાવવિનષ્ટ = ભાવભ્રષ્ટ; ભાવશૂન્ય; શુદ્ધભાવથી (દર્શનજ્ઞાનચારિત્રથી)રહિત. दसणणाणचरित्ते महिलावग्गम्मि देदि वीसट्ठो। पासत्थ वि हु णियट्ठो भावविणट्ठो ण सो समणो॥२०॥

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550