Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૪૮૦ તે ધીરવીર નરો, ક્ષમાદમ - તણખગે જેમણે જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ - કષાયને. ૧૫૬. ૧. ક્ષમાદમ-તણખલ્ગ = ક્ષમા(પ્રથમ) અને જિતેંદ્રિયતારૂપી તીણ તરવારથી. ૨. સુભટ = યોદ્ધા. धण्णा ते भगवंता दंसणणाणग्गपवरहत्थेहिं। विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं॥ १५७॥ છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન - ઉત્તમકર વડે જે પાર કરતાં વિષયમકરાકરપતિત ભવિ જીવને. ૧૫૭. ૧. દર્શનજ્ઞાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨. વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન). ૩. ભવિ = ભવ્ય. मायावेल्लि असेसा मोहमहातरुवरम्मि आरूढा। विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहिं॥ १५८॥ મુનિ જ્ઞાનશસ્તે છેદતા સંપૂર્ણ માયાવેલને, -બહુ વિષય-વિષપુષ્પ ખીલી, આરૂઢ મોહમહાકુમે. ૧૫૮. ૧. આરૂઢ મોહમહાદ્રુમે = મોહરૂપી મહાવૃક્ષ પર ચડેલી. मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता। ते सव्वदुरियखंभं हणंति चारित्तखग्गेण ॥१५९॥ મદનમોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી, સઘળા દુરિતરૂપ થંભને ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯. ૧. દુરિત = દુષ્કર્મ, પાપ. ૨. ઘાતે = નાશ કરે. गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिंदो। तारावलिपरियरिओ पुण्णिमइंदुव्व पवणपहे॥१६०॥ તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં, ગુણવૃદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦.

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550