Book Title: Parmagam Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
૪૬૧ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥६४॥ જીવ ચેતનાગુણ, અરસરૂપ અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪. भावहि पंचपयारं णाणं अण्णाणणासणं सिग्धं । भावणभावियसहिओ दिवसिवसुहभायणो होइ॥६५॥ તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકાર રે! એ ભાવનાપરિણત સ્વરગ-શિવસૌખનું ભાજન બને. ૬૫. १. २५२२१-शिवसौम्य = स्व भने मोक्षना सुप. पढिएण वि किं कीरइ किं वा सुणिएण भावरहिएण। भावो कारणभूदो सायारणयारभूदाणं॥६६॥ રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે? 'सा॥२ - भाग॥२त्वना ४२११३५ मा छ. ६६. १. सा॥२- २१ = श्रा१४५ मने भुनिया.. दव्वेण सयल णग्गा णारयतिरिया य सयलसंघाया। परिणामेण असुद्धा ण भावसवणत्तणं पत्ता॥६७॥ છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી; પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમાણપણું નથી. ૬૭. णग्गो पावइ दुक्खं णग्गो संसारसायरे भमइ। णग्गो ण लहइ बोहिं जिणभावणवज्जिओ सुइरं ।। ६८॥ તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે, તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮. अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९॥

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550