SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥६४॥ જીવ ચેતનાગુણ, અરસરૂપ અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૬૪. भावहि पंचपयारं णाणं अण्णाणणासणं सिग्धं । भावणभावियसहिओ दिवसिवसुहभायणो होइ॥६५॥ તું ભાવ ઝટ અજ્ઞાનનાશન જ્ઞાન પંચપ્રકાર રે! એ ભાવનાપરિણત સ્વરગ-શિવસૌખનું ભાજન બને. ૬૫. १. २५२२१-शिवसौम्य = स्व भने मोक्षना सुप. पढिएण वि किं कीरइ किं वा सुणिएण भावरहिएण। भावो कारणभूदो सायारणयारभूदाणं॥६६॥ રે! પઠન તેમ જ શ્રવણ ભાવવિહીનથી શું સધાય છે? 'सा॥२ - भाग॥२त्वना ४२११३५ मा छ. ६६. १. सा॥२- २१ = श्रा१४५ मने भुनिया.. दव्वेण सयल णग्गा णारयतिरिया य सयलसंघाया। परिणामेण असुद्धा ण भावसवणत्तणं पत्ता॥६७॥ છે નગ્ન તો તિર્યંચ-નારક સર્વ જીવો દ્રવ્યથી; પરિણામ છે નહિ શુદ્ધ જ્યાં ત્યાં ભાવશ્રમાણપણું નથી. ૬૭. णग्गो पावइ दुक्खं णग्गो संसारसायरे भमइ। णग्गो ण लहइ बोहिं जिणभावणवज्जिओ सुइरं ।। ६८॥ તે નગ્ન પામે દુઃખને, તે નગ્ન ચિર ભવમાં ભમે, તે નગ્ન બોધિ લહે નહીં, જિનભાવના નહિ જેહને. ૬૮. अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy