SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, -બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી. ૬૯. पयडहिं जिणवरलिंगं अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो बाहिरसंगम्मि मयलियइ॥ ७० ॥ થઈ શુદ્ધ આંતર-ભાવમળવિણ, પ્રગટ કર જિનલિંગને; જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં મલિનિત બને. ૭૦. ૧. આંતર-ભાવમળવિણ = અત્યંતર ભાવમલિનતા રહિત. ૨. મલિનિત = મલિન. धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गरूवेण॥७१॥ નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે, તે ઇ@ફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. ૧. દોષાવાસ = દોષોનું ઘર. ૨. ઇક્ષુકૂલ = શેરડીના ફૂલ. जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा। ण लहंति ते समाहिं बोहिं जिणसासणे विमले॥७२॥ જે રાગયુત જિનભાવનાવિરહિત દરવનિગ્રંથ છે, પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિશે. ૭૨. भावेण होइ णग्गो मिच्छत्ताई य दोस चइऊणं। पच्छा दव्वेण मुणी पयडदि लिंग जिणाणाए॥७३॥ મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩. भावो वि दिव्वसिवसुक्खभायणो भाववज्जिओ सवणो। कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो॥७४॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy