________________
મારી સિધયાત્રા
પંજાબ, અધાનિસ્તાન, વાયવ્ય સરહદ, બલુચિસ્તાન, ભાવલપુર, રાજપુતાના અને જેસલમેર-એ દરેકના થાડા થાડા ભાગ પ્રાચીન સિંધમાં લેખાતે.. એક માત્ર ઉત્તરના જ રસ્તા ખુલ્લા હતા, કે જ્યાંથી વિદેશી સેનાએ પ્રવેશ કરતી અને સિધ પર હુમલા કરતી. સિંધના ઋતિહાસ બહુ જૂને છે. કહેવાય છે કે કૌરવપાંડવાના સમયમાં જયદ્રથ રાજા સિધમાં રાજ્ય કરતા હતેા. પચ્ચીસસે। વર્ષ ઉપર સિધ, એ ઇરાનના બાદશાહ દુરાયસના તાબામાં હતા. દરાયસને એક ગ્રીક સરદાર સ્કાયલેક્ષે દરિયાઇ કાકલાથી સિંધુ નદીના માર્ગે હિન્દુસ્તાન પર ચડાઇ કરી હતી અને સિધ અને પજાબ પેાતાને કબજે કર્યાં હતા. મહાન વિજેતા સિકન્દર પણુ જેલમ સુધી આવ્યા હતેા અને પંજાબના રાજા પૌરસને જીત્યા પછી સિંધ કબજે કર્યુ હતું. કહેવાય છે કે યુરોપના લેાકાને હિંદુસ્તાન સંબધી માહિતી મળવા લાગી હોય તે તે સિકન્દરના આવી ગયા પછીજ. સિકન્દર પછી સિથિયન લેાકેાએ સિધદેશ જીત્યા અને તેમણે ચારસે વર્ષ રાજ્ય કર્યું.
૨]
કેટલાક વિદ્વાનેાનું કથન છે કે આ સિથિયન લેાકે તે છે કે એ સાખી” તરીકે ઓળખાતા હતા. વિક્રમની પહેલાં ઉજ્જૈનની ગાદી ઉપર ગબિલ્લ રાજા હતા. આ ગભિલ્લને ઉખાડીને “ શક લોકેા રાજ્ય કરવા લાગ્યા હતા કે જે શક લેાકાને જૈનાચાર્ય કાલકાચાય, ગભિલ્લુના જીમેાથી કંટાળા, તેને ગાદીથી ઉખેડી નાખવા માટે સિધ્ નદી પાર કરીને, આ સિધમાંથી લઇ ગયા હતા.
સિંધમાં હિંદુઆ.
ઇ. સ. પાંચમા સંકાની આખરમાં રાયવંશીય રાજાએ થયા છે. તે પછી ઇ. સ. ૬૩૨ થી ૭૧૨ સુધી બ્રાહ્મણ વશીય રાજાઓએ રાજ્ય કર્યું, એમ ઇતિહાસ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org