________________
-:9:
હિંદમાં સિંધનું સ્થાન
મારી સિંધયાત્રા
Jain Education International
ભારતવર્ષની એ મેટી નદીએ
ગ`ગા અને સિન્ધુ. એમાં સિંધુ નદીના નામથી પ્રસિદ્ધિ પામેલા દેશ, તે સિંધદેશ. ૧૮૦૦ ભાઇલની લ‘આઇવાળા સિ`ધુ નદી ઉત્તરથી દક્ષિણમાં પસાર થતાં, પોતાના કાંઠાના જે દેશને પૂર્વ – પશ્ચિમમાં વ્હેચી નાખે છે એ દેશ તે સિ ધદેશ. ઉત્તરમાંથી મલુચિસ્તાન, પંજાબ અને ભાવલપુરે, પૂર્વમાંથી જેસલમેર અને જોધપુરની રિયાસતાએ, દક્ષિણમાંથી અરબી સમુદ્ર અને કચ્છના રણે અને પશ્ચિમમાંથી હાલાપ તે જે દેશને ઘેરી લીધા છે, એ દેશ, તે સિંદેશ. ભારતવમાં સિંદેશ પણ પેાતાનું અનેાખુ સ્થાન ધરાવે છે. હિંદુસ્તાનના કાઇ પણ દેશને વિદેશીઓના હુમલાઓ વધારેમાં વધારે સહવા પડયા હેાય તે તે સિંધદેશને છે.
જૂનું સિંધ.
એક સમય હતા. જ્યારે સિધની સીમા શ્રેણી વિશાળ હતી.
કરતાં
અત્યારના
For Private & Personal Use Only
www.jainelibrary.org