Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
R :
બ્રિકકારનું ઝેર અને વૈરવૃત્તિ શમી જશે. અરસ પરસ સદ્ભાવનામાં વૃદ્ધિ થશે. ત્યારે આવા શ્રમ'તા આપણા સમાજ માટે ગૌરવવતા અને ભૂષણરૂપ પૂરવાર થશે.
આવી ગંભીર ચેતવણી આ જમાને આપણને આજે પોકારી-પેાકારીને સભળાવી રહ્યો છે. આની શ્રીમત લેાકેાજો અવગણના કરશે અને લેભ તથા તૃષ્ણાના વિષચક્રમાં ફસાયેલા જ રહેશે, તે તેના માટે! પિરણામ આવશે, તેમાં શંકાને સ્થાન નથી, આ વસ્તુને ખાસ સમજી લેવા જેવી છે કે, ધન અને ભાગેા માટેની આપણે જેટલી વધારતા જઈએ, તેટલી તે
તૃષ્ણા
વધતી જ જવાની એના અંત કાંય આવશે નહિ.
ભાગના ગુણાકાર ભાગથી કરવામાં તેની માત્રા વધતી જ જવાની, અગ્નિમાં ઇંધણુ ડામતા જઈએ, તે। અગ્નિ શાંત પડશે નહિ, સાગરમાં ગમે તેટલી નદીઓ જઈને ઠલવાય તે પશુ સાગર કાંઈ તૃપ્ત થવાના નથી ! એવી જ રીતે કરાડો અને અખો રૂપિયાની સપત્તિ મેળવવા છતાં માણસના મનને સતેાષ થતા નથી.
કાયમી તૃપ્તિ મેળવવા માટે એક જ રસ્તા છે કે જીવનમાં ત્યાગ અને સતાષને અપનાવવા ! ત્યાગ અને સતાષના ગુણાની મદદથી આપણા ઢાલ-તૃષ્ણા ૫૨ આપણે વિજય મેળવીએ છીએ. તમે વાસ્તવિક અને સાચું' સુખ મેળવવા માગતા હૈ। તે હાથના અને તા
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
પ્રમાણ ધટાડતા ચાલા, તમારી આવશ્યકતા ઘટાડી નાંખેા. આમ કરવાથી તમાને ચિર - તન શાંતિ અને સુખના આસ્વાદ મળશે.
શાસન સમાચાર ગુણાનુવાદ સભાનું આયાજન શ્રાવણ સુદ ૧૧ દિ. ૨૫-૮-૯૬ રવિવારના દિવસે શિવગજ નગરમાં પૂ. આ. ભ. શ્રી વિજયવિબુધપ્રભ સૂ. મ. સા. ની પ. પૂ. ગણીવર્ય શ્રી દનરત્ન વિ. મ. એવ' પુ. પર્યાયવૃદ્ધ મુનિરાજશ્રી પ્રેમ કર વિજયજી મ. ની શુભનિશ્રામાં વિશાલ જાહેર ગુણાનુવાદ સભા થયેલ. તેની એક દિવસ અગાઉ ટેમ્પા દ્વારા, શિવગંજ સુમેરપુર વડગામ જાહેરાત કરવામાં આવેલ, એ સભામાં વડગામથી પૂ. દિવ્યચક વિજયજી મ. પણ પધારેલ પૂ ગણીવર્ય તથા પૂ. પ્રેમ કર વિ. મ. તથા પૂ. કુમુદચૐ વિ. મં. તથા પૂ. ભાવેશનવિજયજી મ. એ ગુણાનુવાદ કરેલ. આ ગુણાનુવાદમાં અમદાવાદ, શિવગંજ, વડગામ વિશલપુર આદિના ઘણાં ભાવુકા પધારેલ પૂ. આ. ભ. ના ફોટાને ગુરૂપૂજન તથા હાર પહેરાવાની ઉછામણી પણ સારી થયેલ તેના લાભ ૫. પૂ. વિબુધપ્રભ મ. ના શ્રીમુખે માસખમણુ ની શરૂઆત કરનાર પન્નાલાલજી રિખવચંદ્રજી શિવગ જવાલાએ લીધેલ, બીજી પણ ભાદરવા સુદ ૯ થી પૂજયશ્રીના કાલધમ નિમિત્તે ભાદરવા સુદ ૯ થી અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કરવાની જાહેર થયેલ, તેમાં
અને લખવાની ખેાલી થયેલ,