Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૦.
વૈરાગ્યરસમંજરી
[ પ્રથમ કરીને જેમ કોઈ પુલિન્દ (ભિલ્લને રાજા) અન્ય સ્વજનને પૃથ્વી પતિના ભોગના અનુભવને નિર્દેશ કરવા શક્તિમાન નથી તેમ એ લેકાતીત હાઈ જિનેશ્વર પણ એને ઉપમા દ્વારા વર્ણવવા સમર્થ નથી.
प्रथमं श्रेयसोऽर्थ भो, रुणद्धि योगमात्मनः ।
अनिरोधादयं हा हा, साधयत्यशुभं न किम् ? ॥९॥ ગને નિરોધ–
લે –“હે (ચેતન !) કલ્યાણને માટે તું સૌથી પ્રથમ પોતાના વ્યાપારને રિક, કેમકે ખરેખર નહિ રોકેલ વ્યાપાર અરે રે શું શું અશુભ (કાર્ય ) સાધતે નથી – યેગને અર્થ
સ્પછી–તત્ત્વાર્થાધિગમસૂત્રના છઠ્ઠા અધ્યાયના પહેલા અને બીજા સૂત્રમાં યોગ એટલે શું તે સૂચવતાં વાચકવર્ય ઉમાસ્વાતિ કથે છે કે –
શાવવામનઃ જર્મ ચો સ ગ્રાહ્યઃ | અર્થાત્ શારીરિક, વાચિક અને માનસિક કિયા યાને શરીર, વચન અને મન સંબંધી વ્યાપાર (પ્રવર્તન) તે “ગ” છે. આ વેગ “આસવ' યાને કર્મ આવવાનું કારણ છે. આ યોગ જે શુભ હોય તો તે પુણ્યનો આસવ છે અને જે તે અશુભ હોય તે તે પાપને આસ્રવ છે.
હિંસા, ચેરી ઈત્યાદિ કાયિક અશુભ યોગ છે. નિંદા કરવી, જૂઠું બોલવું ઇત્યાદિ વાચિક અશુભ યોગ છે; અને કેઈને મરિવા, લૂટવાને ઈત્યાદિ વિચાર એ માનસિક અશુભ ચોગ છે. આથી વિપરીત સ્વરૂપવાળો શુભ ચોગ જાણો. સંબોધ્યા વિનાનું સંબોધન--- - આ પદ્યમાં સંબધનવાચક “સ” શબ્દ છે, પરંતુ સંબોધ્યા નથી, તે તે અધ્યાહાર્ય છે; એથી શું આ પ્રયોગ સમુચિત છે એવો પ્રશ્ન ઉઠે છે. એના ઉત્તર તરીકે આવા પ્રગવા ઉપદેશશતકનું નિમ્ન-લિખિત છઠું પદ્ય રજુ કરવામાં આવે છે –
" 'कचवरसमः संसारोऽयं जनुर्मरणादिका
____ sशुचिचितमृतिश्चाहिव्यालाश्वकुत्सितदेहभृत् । ૧ આનો અર્થ એ છે કે આ સંસાર કચરા જેવો છે. જન્મ-મરણ ઈત્યાદિ અશુચિથી એ વ્યાપ્ત છે. વળી મરેલા કૂતરા, સાપ, વાદ્ય, હાથીઓ કે ચિત્તાઓ તથા ઘોડાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org