Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૭૭
ગુચ્છક ]
સાનુવાદ પ્રકટાવેલા દીવા છે; જ્ઞાન એ પૃથ્વી છે, અને પુસ્તકે તે આપણને રહેવા લાયક મકાને છે; જ્ઞાન તે અનાજને ભંડાર છે, અને પુસ્તકે તે કેડાર છે; જ્ઞાન તે મેઘ છે, અને પુસ્તકે તે આપણા ઘરમાં રહી શકે તેવાં પાણી ભરેલાં માટલાં છે અને જ્ઞાન તે સર્વ શક્તિમાન પરમાત્મા છે, અને પુસ્તક તે એને રસ્તો દેખાડનારા પૂજનીય દે છે. ” આ સમગ્ર ઉલ્લેખને સારાંશ તસ્વામૃતમાં સૂચવ્યા મુજબ એ છે કે –
" सर्व द्वन्द्वं परित्यज्य, निभृतेनान्तरात्मना।
જ્ઞાનામૃત સાથે, વિરાહનિમુત્તમ શા–અનુવ અર્થાત (રાગ અને દ્રપ જેવા) સર્વ કોને ત્યાગ કરીને, નિશ્ચળ અન્તરાત્મા વડે ચિત્તને આનંદજનક અને ઉત્તમ એવા જ્ઞાનામતનું સર્વદા પાન કરવું જોઈએ.
ઇd.
i
મીન :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org