Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૧૪
સાનુવાદ
[[ચતુર્થ ધર્મ માટે ઉદ્યમ--
---“શરીરે અનિત્ય જ છે,પત્તિ શાશ્વત નથી જ અને મચ્છ સમી આવતું જાય છે જ; વારતે ધર્મને સંગ્રહ કરે જોઈએ. ”—૧ દદ પ્રસ્તુતનું દઢીકરણ
સ્પષ્ટીટ–અનિત્ય સંસારમાં ધર્મકરણી જ સારભૂત છે. પરબ્રહ્મમાં લીન થવું એ જ જીવનનું સાલ્ય છે. આ વાત નિમ્ન-લિખિત પદ્યમાંથી તારવી શકાય છે – " आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्री
र्थाः सङ्कल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाप्लेषोपगूढं तदपि न चिरं यत् प्रियाभिः प्रणीतं
ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥"અર્થાત્ આયુષ્ય (જળના) મજાના જેવું ચપળ છે. વનરૂપ લક્ષ્મી કેટલાક દિવસ (જ) રહેનારી છે. પ્રત્યે સંકલ્પના સમાન છે અને ભેગની લે વર્ષાકાલની વીજળીના વિલાસ જેવી છે. વળી કાન્તાઓનું આકંઠ ગાઢ આલિંગન પણ દીર્ઘકાલીન નથી. વાસ્તે (હે ભવ્ય !) સંસારરૂપ ભયાનક સાગરને પાર પામવા માટે તમે બ્રહ્મને વિષે આસક્ત ચિત્તવાળા બને.
આ હકીકતની પુષ્ટિ અર્થે ઉપદેશશતકનું નિમ્નલિખિત પદ્ય પણ જોઈ લઈએ – " गगनधनुपा मेयं देहं पयोधितरङ्गवद्
बहु धनमिदं त्वायुर्वायुर्यथा जगतीतले । सुतनुयुवतिस्नेहो लेहो विषाक्तकृपाणजो
વિવઢપુત્ર પર લય વિતામત છે ... હરિણી અર્થાત્ શરીરને મેઘ-ધનુષ્ય સાથે સરખાવવું યોગ્ય છે, આ વિપુલ લક્ષ્મી એ સમુદ્રના તરંગ જેવી (ચંચળ) છે, આયુષ્ય એ પૃથ્વીની સપાટી ઉપરના પવન જેવું અસ્થિર છે, અને સુન્દર શરીરવાળી વનિતાને પ્રેમ એ ઝેરથી વ્યાપ્ત ખડ્ઝને ચાટવા બરાબર છે. એથી કરીને શાશ્વત સુખને આપનાર અને કર્મને ક્ષય કરનારે ધર્મ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org