Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૨૪૫
ગુચ્છક ]
સાનુવાદ भावनेयं सुभव्येभ्य, एवं बोधं ददाति च ।
भाव्याऽहं मानसे नित्यं, मुच्यन्ते जन्तवो मया ॥२४॥ સંસાર–ભાવનાની શીખામણ–
લે–આ ભાવના સુભવ્ય (છો)ને એમ બધ આપે છે કે મારું સર્વદા ધ્યાન કરવું કેમકે હું જેને સંસારરૂપ કેદખાનામાંથી) છોડાવું છું ">-૨૪૨
आयाति जीव एकाकी, गच्छत्येकाकी जायते ।
दुःखानां भाजनं चेकः, सम्बन्धो वस्तुतो न हि ॥२४३॥ એકત્વ-ભાવના
લોહ–જીવ એકલે આવે છે અને જાય છે, એટલે જન્મે છે અને એક્લે દુઃખને ભાજન થાય છે, કેમકે ખરી રીતે જીવને અન્ય વસ્તુ સાથે સંબંધ નથી.'-ર૪૩
फलं भुङ्क्ते स एकाकी, विचित्रं कृतकर्मणः ।
द्रव्यादिष्वेव दायादा, दुःखे कोऽपि न वर्तते ॥२४४॥ દુખમાં ભાગીદારને અભાવ–
– કરેલા કર્મનું વિચિત્ર ફળ તે એ ભગવે છે. દ્રવ્યાદિમાં જેમ ભાગીદારો થાય છે, તેમ દુઃખમાં કઈ ભાગીદાર થતું નથી.”—૨૪૪
માતા પિતા ન જ બ્રાતા, પુત્ર પુત્રી પ્રિયા નુષ
सम्बन्धी सहगो नास्ति, धर्म एवानुगो भवेत् ॥२४५॥ ધર્મનું જ સાહચર્ય—
શ્લ–“માતા, પિતા, ભાઈ, પુત્રપુત્રી, પત્ની, પુત્રવધૂ કે અન્ય સંબંધી કોઈ (મરણ વખતે ) સાથે જતું નથી. કેવળ ધર્મ સાથે જાય છે. "-૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org