Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
शुभ ].
સાનુવાદ
3४3
અર્થાત્ લાંખા વખત સુધી પાળેલ અહિંસાદિ વ્રત જે અતિચાર સહિત હાય તે તે દ્રુતિને માટે થાય છે જ્યારે એક દિવસ પણ નિરતિચારપણે પાળેલું ચારિત્ર મુક્તિ માટે થાય છે. વિચાર કંડરીક વગેરેનાં ઉદાહરણા. આને અનુરૂપ લૌકિક દૃષ્ટાન્ત પણ એ છે કે ‘ચિત્રા’નક્ષત્રમાંના જળના પૂરથી અરેરે અનાજ મળી જાય છે, જ્યારે સ્વાતિ’ નક્ષત્રમાં પડેલું અત્યંત અલ્પ જળ પણ પ્રાણીઓનું રક્ષણ કરે છે.
विषय-विचार
છે. તેમાંથી
ધર્મપિદેશામૃતપ ચવિંશતિકામાં વિષય પરત્વે કથન કેટલીક ગાથાઓ અત્ર નીચે મુજબ અવતરણરૂપે આપવી ઉચિત સમજાય છે—
44 जह मंसं कुट्ठीणं अहवा जह जरपराण घयपाणं ।
जह विदलं मूसीणं तह विसया मोहबहुलाएँ || ३ ||
ते
पुण पंच पयारा सदा रूवा रसा य गंधा य । कासा य भावरोगो अणाइमं तेसु जा मुच्छा ॥ ४॥
खीणे इमम्मि तं नत्थि जं न दुकूखं जियाण किल झीणं । i after fi fr कल्लाणमेत्थ भुवणे न जं पत्तं ॥ ५ ॥ विसयविवागनिहालणमिह विसयविरत्तसत्तसरणं च । संतोभावणं चि इमस्स खमणे निमित्ताई || ६ ||
१ २ ४७ अभय अशा - समुभ्यय ( पृ. ३०-३१ ) मां छपायेसी छे.
२ छाया-
यथा मांसं कुष्टिनामथवा यथा जरापराणां घृतपानम | यथा द्विदलं मूषिणां तथा विषया मोहबहुलानाम् ॥
ते पुनः पञ्च प्रकाराः शब्दा रूपा रसाञ्च गन्धाश्च । स्पर्शाश्च भावरोगोऽनादिमान् तेषु या मूच्र्छा ॥
क्षीणेऽस्मिन् तन्नास्ति यन्न दुःखं जीवानां किल क्षीणम् । तन्नास्ति किमपि कल्याण मन्त्र भुवने न यत् प्राप्तम् ॥ विषय विपाकनिभालनमिह विषयविरक्तलक्तशरणं च । सन्तोष भावनमेव अस्य क्षमणे निमित्तानि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org