Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
शुभाश्रवो वधादिभ्यः, सौनिकानां न किं भवेत् ? । નેવાળમાં થ યુદ્ધો, વત્રાતપ્રતો ? ૫છુ૦ા શુભ આશ્રવનું સ્વરૂપ
૩૯૪
શ્લા॰--‘જીવની હિંસા વગેરેથી શુભ આશ્રવ થતા હોય તે કસાઇઓને (પણ) તે કેમ ન સ ંભવે ? વળી (યજ્ઞાદિ માટેની હિંસા તે હિંસા નથી એમ (જો વેદાદિ) આગમ)નું કહેવું હાય તા પ્રાણિ-વધની પ્રરૂપણા કરનારૂં શાસ્ર શુદ્ધ કેમ કહેવાય ?”-૧૦૪
वीतरागोऽस्ति सर्वज्ञ - स्तदुक्तिः स्यात् सदागमः । यतोऽनृतं न स ब्रूयादभावे द्वेषरागयोः ॥ १०५ ॥
-.
સુશાસ્ત્રનું લક્ષણ-
શ્લો--‘સર્વજ્ઞ સત્તાથી પણ રાગ રહિત છે. તેનું કથન તે શુદ્ધ પ્રવચન છે, કેમકે તેનામાં રાગ અને દ્વેષના અભાવ હેાવાથી તે અસત્ય વદે (જ) નહિ.’–૧૦૫
पापस्थानाद विरक्तत्वं, संवरो व्यवहारतः ।
निश्चयात् स्याच्च शैलेश्यां, मुक्तिगो यदनन्तरम् ॥ १०६ ॥ સવરની દ્વિવિધતા—
શ્લા--“પાપથાનથી વિરડતતા તે વ્યવહારથી સવર' કહેવાય છે, જ્યારે શૈલેશી અવરથા વિષેના સવર કે જેના (પાલન) પછી જીવ માક્ષે જાય તે 'નિશ્ચયથી સવર’ છે,”-૧૦૬
तपोभिर्निर्जरा सर्व - वादिभिः खलु सम्मता । अन्यथा तत्क्रिया नैव, क्रियावादिषु युज्यते ॥ १०७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org