Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૫
ગુચ્છ ]
સાનુવાદ सदा जिनमते प्रीति-विशुद्धिर्मनसो मता।
अनुसृत्यागमं वाचा, प्रयुक्ता वचसां च सा ॥१२९॥ માનસિક અને વાચિક શુદ્ધિની વ્યાખ્યા
લે-“સર્વદા જિન–મતને વિષે પ્રેમ તે “માનસિક વિશુદ્ધિ” મનાય છે અને આગમને અનુસરીને જોયેલી વાણી તે “વચનની શુદ્ધિ છે.”—૧૨૯
प्राणत्यागेऽपि यो नैव, जिनादन्यं नमेत् कदा ।
कायशुद्धिर्मता तस्य, झटिति भवपारदा ॥१३०॥ કાયિક શુદ્ધિનું લક્ષણ
સ્લોટ—“પ્રાણ જતા રહે તોપણ જે વીતરાગ સિવાય અન્યને કદાપિ નમે જ નહિ, તેની શુદ્ધિ કાય-શુદ્ધિ મનાય છે કે જે શુદ્ધિ ઝટ ભવને પાર પમાડે છે. ”-૧૩૦
નવના બ્રુિજારા,
વરતૃતીયા मनोवाक काययोगेषु, योजनीया निदर्शने ॥१३१॥ શુદ્ધિઓનાં ઉદાહરણે–
લે –“માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોની વિશુદ્ધિઓને વિષે અનુક્રમે જયસેના, કાલિકાચાર્ય અને વજકર્ણનાં ઉદાહરણે ઘટાવવાં.”-૧૩૧ જયસેનાને વૃત્તાન્ત–
પછી–ઉજજયિની નગરીમાં સરસેન નામને રાજા રાજ્ય કરતે હતો. ત્યાં વૃષભ શેઠ અને તેની જયસેના નામની પત્ની રહેતાં હતાં. આ દંપતી મેટી ઉમરનાં થવા આવ્યાં છતાં તેમને કોઈ સંતાન થયું નહિ. આથી પતિવતા તેમજ જૈન ધર્મને વિષે પ્રીતિ રાખનારી પત્નીએ પતિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા વિનતિ કરી. પતિએ કહ્યું કે મારું મન વિષયાદિક સુખમાં હવે રમતું નથી એટલે એ કાર્ય હું કરવા ખુશી નથી. વિષયની ખાતર નહિ, પરંતુ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org