Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 497
________________ પર વૈરાગ્યરસમંજરી [ પંચમ ત્યાર બાદ રાજકુમાર પિતાની પ્રિયા સાથે સ્વદેશ આવ્યા અને ત્યાં ધામધૂમથી તેની સાથે વિધિસર તેણે લગ્ન કર્યું. તેની સાથે પાંચે ઈદ્રિના વિષય-સુખ ભેગવતા આ રાજકુમારને રાજ્ય આપી તેના પિતાએ દીક્ષા લીધી. આ સંગ્રામશિરે જીવન પર્યંત શ્રાવક-ધર્મ પાળ્યો અને આયુષ્ય પૂર્ણ થતાં તે પાંચમે દેવલોકમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયે. હેજે સહસશઃ ધન્યવાદ આ રાજવીની સાચી શ્રદ્ધાને-શુદ્ધ ચેતનાને. मिथ्यात्वासक्तचित्तै ः, सहालापरिवर्जनम् । संलापवर्जनं कार्य, तृतीया स्याञ्चतुर्थी च ॥ १४४॥ ત્રીજી અને ચેથી યતનાનું સ્વરૂપ શ્લે-“હે ભદ્ર! મિથ્યાત્વને વિષે આસક્ત મનવાળા (માનવીઓ) સાથે આલાપ અને સંલાપ ત્યજી દેવા તે (અનુક્રમે ) ત્રીજી અને એથી યતના છે.'—૧૪૪ सकृद् वा बहुवारं न, पानबुद्धयाऽशनादिकम् । सदालपुत्रवद् देयं, पञ्चमी षष्ठयनुक्रमात् ॥ १४५ ॥ પાંચમી અને છઠ્ઠી યતનાનું ઉદાહરણ– લે.--“પાત્રની બુદ્ધિથી સદાલપુત્રની જેમ ભેજન વગેરે એક વાર તેમજ અનેક વાર ન આપવું તે અનુક્રમે પાંચમી અને છઠ્ઠી યાતનાઓ છે. ”-૧૪પ સલપુત્રને વૃત્તાન્ત-- સ્પષ્ટીપલાસપુર” નામનું એક નગર હતું. તેની પાસે “સહસાવન” નામનું ઉઘાન હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. આ નગરમાં સાલપુત્ર નામને કુંભાર વસતે હતે. તેણે આજીવિક મતના સિદ્ધાન્ત સાંભળ્યા હતા, તેને અર્થ તે સમયે હતું, તેનું તેણે મનન પણ કર્યું હતું અને અસ્થિ અને મજજા વચ્ચે જેવી પ્રીતિ છે તેવા પ્રેમથી તે સિદ્ધાન્તને તે આદર કરતો હતો. એના મનથી આજીવિક સંપ્રદાય એ સાચે હોએ સર્વોત્તમ સત્ય હતું અને બાકી બધા સંપ્રદાયે અસત્યના અવતાર હતા. એક કેટિ હિરણ્ય નિધાનમાં, કોટિ સુવર્ણ વ્યાજે મુકેલ, એક કટિ સુવર્ણ જેટલી કીંમતની સ્થાવર મિલ્કત, દશ હજાર ગાયનું એક વ્રજ એટલી એની સંપત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522