Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 515
________________ ૪૭૦ [ પંચમ વૈરાગ્યરસમંજરી केचिन्महाव्रतान्येवा-णुक्तानि च केचन । जग्रहिरे च सम्यक्त्वं, केचित् तदुपदेशतः ॥ १५९ ॥ જિનેશ્વરના ઉપદેશનું ફળ શ્લે —“તે (જિનેશ્વર)ના ઉપદેશથી કેટલાકે મહાત્ર ગ્રહણ કર્યા, કેટલાકે અણુવ્રત ગ્રહણ કર્યા તો કોઈકે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું.”—૧૫૯ उपकारमिति कृत्वा, प्राणिनामुपदेशतः। शैलेशीकरणध्वस्ता-शेषकर्मा विभुस्ततः ॥ १६० ॥ देहं विहाय सर्वाधि-व्याध्युपाधिविकाशकम् । समश्रेणिं गतिं कृत्वा-ऽस्पृष्टः स शिवगोऽजनि ॥१६॥ -युग्मम् પ્રભુનું એક્ષ-ગમન– લે-“આ પ્રમાણે ઉપદેશ દ્વારા જીવો ઉપર ઉપકાર કરીને ત્યાર પછી શૈલેશી કરણ વડે શેષ કર્મોને સંહાર કરી પ્રભુ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિને વિકાસ કરનારા દેહને છોડીને અપૃષ્ટપણે સમ શ્રેણિ (ઊર્ધ્વ ગતિ કરી મોક્ષગામી થયા.”—૧૬૦–૧૬૧ सम्पूर्ण जगतां सौख्यं, गृह्यते सर्वकालिकम् । न यात्यनन्तभागेन, मुक्तिसौख्यस्य तुल्यताम् ॥१६२॥ મુક્તિનું મુખ-- –દુનિયાના સર્વ કાળનાં સંપૂર્ણ સુખ એકઠાં કરવામાં આવે તો પણ તે મુક્તિના સુખના અને તમા ભાગ જેટલું (પણ)થતું નથી,”૧૬૨ ૧ જુએ પૃ. ૨૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522