Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
E
[પંચ
રચના-સમય—
સ્પષ્ટી-ગ્રન્થકારે સ્વયં સૂચવ્યુ` છે કે આ કૃતિ પંદર દિવસમાં તૈયાર કરવામાં આવી હતી એટલે કે લગભગ ૪૩ પદ્યો રાજ સરેરાશ રચાયાં હશે. આ ઉપરથી સૂરિજીની વિદ્વત્તાનું અનુમાન કરતી વેળા મારા નમ્ર મત પ્રમાણે જૈન શ્રમણવર્ગમાં ગીવાણું ગિરામાં મને મેાહક કાવ્ય રચી શકે એવાની સંખ્યા ગણીગાંઠી છે અને વિવિધ છંદોમાં અધ્યાત્મ તેમજ ન્યાય જેવા પ્રાઢ વિષયાનુ' ગુંથન કરનારા મુનિવર તેા એથી પણુ થાડા હાય એમ જણાય છે, એ હકીકત લક્ષ્યમાં રાખવી યુક્ત છે.
વૈરાગ્યરસમંજરી.
~
પ્રસંગતઃ એ પણ ઉમેરવા હું લલચાઉં છું કે અત્યારે જૈન ગગનાંગણમાં પ્રાચીન મુનિવર્યેાઁના સમાન કે પૂર્વકાલીન ગૃહસ્થાતા જેવી પ્રતિભા-ચન્દ્રિકા દષ્ટિગોચર થતી નથી. વિચારે શ્રાશાભન મુનીશ્વરે ગોચરી માટે ગમનાગમન દરમ્યાન રચેલી ૯૬ પદ્યોની યમકમય સ્તુતિચતુવિ શતિકા, એક દિવસમાં કવેિચક્રવર્તી શ્રી શ્રીપાલે રચેલે પ્રખન્ય ઇત્યાદિ, અજૈન સમાજમાં પણ વિદ્યાની વૃદ્ધિને બદલે હાનિ અને તેમ છતાં અભિમાનની વૃત્તિની પુષ્ટિ થતી હોય એમ કવિ શ્રીવેકૈટાવરિષ્કૃત વિશ્વગુણાદ નામના ચંપૂ-કાવ્યના નિમ્નલિખિત પદ્ય ઉપરથી સ્ફુરે છેઃ—
" वेदव्यासः स इह दश यो वेद वेदाक्षराणि
कं त्वेकं परिपठति यः स स्वयं जीव एव । आपस्तम्बः स किल कलयेत् सम्यगापासनं यः
**
અર્થાત્ અત્ર જે વેદના દશ અક્ષરા જાણે છે તે વેદવ્યાસ ગણાય છે, જે એક શ્લેાકનું પઠન કરી શકે છે તે તો સાક્ષાત્ બૃહસ્પતિ જ છે અને જે ખરેખર ક્રૂડી રીતે ઉપાસના કરી શકે છે તે આપસ્ત છે. કષ્ટ છે કે શિાના ક્ષય કરનારા કલિયુગમાં વિદ્યાની કૃશતા થતી જાય છે.
कष्टं शिष्टक्षतिकृतिकला काश्येमृच्छन्ति विद्याः ॥"
~મુદ્દાકાન્તા
૧ સરખાવે। પ્રભાવક–ચરિત્રગત શ્રીહેમચન્દ્રસરિપ્રબંધને નિમ્ન-લિખિત ક્ષેક: જે (IT)વિઠ્ઠીતષ્ઠીત-પત્રÀાડય તીશ્વર: |
વિરાગ વૃત્તિ વાત:, શ્રીપાહો નામ ભૂમિમૂઃ ॥ ૨૦૭ || ’’ ૨ લગભગ બે સૈકા જેટલુ` પ્રાચીન કાવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org