Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 520
________________ ગુચ્છક] સાનુવાદ ૭૫ अन्यग्रन्थार्णवात् सारं, पय आदाय वर्षति । वैराग्यसस्यनिष्पत्य, ग्रन्थोऽयं मे घनोपमः ॥ १६४॥ ગ્રંથને પરિચય શ્લે –“અન્ય ગ્રન્થરૂપ સમુદ્રમાંથી સારરૂપ જળ લઈને વૈરાગ્યરૂપ ધાન્ય તૈયાર કરવા માટે મારે આ મેઘ સમાન ગ્રન્થ વર્ષ છે.”—૧૬૪ पूर्वर्षिप्रोक्त एवास्ति, भावोऽत्र चित्तहारकः । शतशः त्रुटिसंयुक्ता, केवलाऽस्ति कृतिर्मम ॥१६५॥ पूज्यपादैस्तथा प्रातः-स्मरणीयैश्च प्रेरितः । श्रीमत्कमलसूरीशै-गुरुभिः कृतवानहम् ॥ १६६ ॥ रचनां विजयाल्लब्धिः, परः सूरिणावहाम्। पक्षमात्रेण कालेन, भवेयुः स्खलनास्ततः ॥१६७॥ सज्जनेहसवद् भूत्वा, सारमादाय केवलम् । पयःपानं हि कर्त्तव्यं, त्रुटिनीरमपास्य च ॥ १६८॥ -कलापकम् ગ્રંથકારની લઘુતા વગેરે– – “આ (ગ્રન્થ)માં જે જે મનહર ભાવ છે તે પૂર્વ ઋષિઓએ કહેલ જાણ, જ્યારે સેંકડો ત્રુટિથી વાત એવી કેવળ કૃતિ જ મારી છે. પૂજયપાદ અને પ્રાતઃસ્મરણીય મારા ગુરુ વિજયકમલરુરીશ્વરની પ્રેરણાથી મેં વિજયલબ્ધિસૂરિએ એક પખવાડીયા માત્ર સમયમાં(ઓ) ગુણકારી કૃતિ કરી છે), તેથી તેમાં રખલનાઓને સંભવ છે, (એથી કરીને) જેમ હંસ પાણીને ત્યજી દૂધ લે છે તેમ સજજનોએ ત્રુટિરૂપ જળને છોડીને કેવળ સાર(રૂપ દ્વધ)ને ગ્રહણ કરી એનું પાન કરવું.”—૧૬૫-૧૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522