Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સુઈક ]
સૉનુવાદ
ચાલુ સ્થાન
જીવ પોતે કરેલાં કર્મા(તું ફળ) ભોગવે છે એ સમ્યગ્દર્શનમાં ભાતૃત્વ (નામનુ') ચોથું સ્થાન મનાય છે. (અત્ર) અગ્નિભૂતિ દૃષ્ટાંતરૂપ છે.’-૧૫૫
सर्वकर्मक्षये भूयानिर्वाणाख्यं च पञ्चमम् । त्रिलोकीशर्म यस्याये, तिलतुषमितं नहि ॥ १५६ ॥
પાંચમું સ્થાન
શ્લા
-
સર્વ કર્મોનો ક્ષય થતાં પ્રાપ્ત થતું નિર્વાણ નામનું પાંચમું સ્થાન
છે કે જેની આગળ ત્રિભુવનનું સુખ તલના હાડા જેટલુ' (પણ) નથી.”-૧૫૬
૪૯
ज्ञानादिकन्त्रिकं शास्त्रे, मोक्षोपायः प्रकीर्त्यते ।
एतत् सम्यक्त्वरत्नस्य, षष्ठं स्थानं विभावयेत् ॥१५७॥ છઠ્ઠું સ્થાન
શ્લા—‘ જ્ઞાનાદિ ત્રણ (રત્ના)ના સમૂહને શાસ્ત્રમાં મેાક્ષના ઉપાય તરીકે વર્ણવ્યો છે. અને સમ્યકત્વ-રત્નનું છઠ્ઠું સ્થાન જાણવું, ’૧૫૭
प्रभासगणभृज्ज्ञात--मस्मिन्नर्थेऽस्ति ख्यातिमत् । સત્ત િપ્રમઃ યા તેનું સમ્યકવરક્ષળમૂ ॥ ૮॥
છઠ્ઠા સ્થાનનું ઉદાહરણ---
શ્લા--“ આ સંબંધમાં પ્રભાસ ગણધરનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનનું ૬૭ પ્રકારાથી રક્ષણ થાય. ’’-૧૫૮
૧--૨ જુએ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૩-૨૪; ૨૮-૨૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org