Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
શમાદિ લિંગ પરત્વેનાં ઉદાહરણા
શ્લા પૂર્વે કહેલાં પાંચ લિગા તે સમ્યકત્વ વિષયક પાંચ લિંગા છે. ક્રૂરગડુક, ('અનાથ) મુનિ, હરિવાહન, શ્રી(મહા)વીર અને પદ્મરોખર એ અનુક્રમે જૈન દર્શનમાં કહેલાં દૃષ્ટાંતા (પાંચ) લિ ંગા સબંધી જાણવાં.'-૧૪૦-૧૪૧ ફ઼રગડુંક મુનિવરની કથા—
સાનુવાદ
સ્પષ્ટી વિશાલા' નગરમાં કાઇક આચાર્યના શિષ્ય માસક્ષમણુના પારણે ગાચરીએ જતા હતા. તેવામાં અજાણતાં તેમનાથી એક દેડકી પગ નીચે ચગદાઇ ગઇ. એ તરફ એક લઘુ શિષ્યનું ધ્યાન ખેંચાયું, ગેાચરી કે પ્રતિલેખ નાની આલોચના કરતાં કે પ્રતિક્રમણ-સમયે પણ એ વિષે માસક્ષમણીએ કશી આલેાચના કરી નહિ. તેથી લઘુ શિષ્યે માટેથી તેમને એ વાત યાદ કરાવતાં કહ્યું કે પેલી દેડકીની કેમ આલેાચના લેતા નથી ? આથી પેાતાની ફજેતી થયેલી માની માસક્ષમણી તેને મારવા દોડયા, પરંતુ વચમાં થાંભલા સાથે અળાઇ મરણ પામી જ્યાતિષ દેવ તરીકે તે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી ષ્ટિવિષ સ તરીકે એ અવતર્યાં. એ કુળમાં કેટલાકને જાતિસ્મરણ જ્ઞાન થયેલું હોવાથી કેટલાક સૌં શુદ્ધ આહાર લેતા હતા. તે જોઇને આને પણ તેવું જ્ઞાન થયું, મુનિ-વ્રતની વિરાધનાથી પેાતાની દુર્ગતિ થયેલી જોઇ કોઇ પણ જીવના મારે હાથે ઘાત ન થાય તે માટે મારે બિલમાં આખા દિવસ મેતુ' ઘાલીને રહેવું એવા તેણે વિચાર કર્યાં. આથી ફક્ત રાત્રે તે બહાર નીકળતા અને પ્રાસુક પવનાદિને આહાર કરી નિર્વાહ કરતા.
C
૧ જુએ પૃ. ૨૨૦-૨૨૪.
૫૬
Jain Education International
૪૪૧
આ સમયે કુંતી રાજાના પુત્રને કાઈ સર્પ કરડ્યો અને તેથી તે મરી ગયે. આથી સર્પોનું નિકંદન કાઢવા એ રાજા તૈયાર થયેા. જે કોઇ કોઇ પણ જાતના એક સપ મારી લાવશે તેને એક મહેાર ઇનામ આપવાનું તેણે જાહેર કર્યું. આથી ઘણા માણસો આવું કામ કરી ઇનામ મેળવવા લાગ્યા. કેઈકે આ વિષ સર્પ ઉપર આકર્ષણી વિદ્યા મૂકી એટલે તે બહાર ખેંચાવા લાચેા. એણે વિચાર કર્યાં કે જો હું બહાર નીકળીશ તા મારી ષ્ટિ પડતાં હજારા માણસાના રામ રમી જશે, વાસ્તે મારે મુખ બહાર ન કાઢતાં પૂછ્યું બહાર કાઢવું. આમ કર્યું એટલે પેલા વિદ્યાવાળાએ તેનું પૂછડું કાપ્યું, જેમ જેમ સ` પાછલા ભાગથી મહાર નીકળતા ગયા તેમ તેમ પેલે! એને કાપતા ગયા. આથી તેને અતિશય વેદના થઇ, પરંતુ શાંત ચિત્તે તેને સહુન કરી તે મૃત્યુ પામી એ જ કુંભ રાજાની રાણીની કુક્ષિમાં અવતર્યાં. આ
For Private & Personal Use Only
www.jainelibrary.org