Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૪૦
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
મુનિ તેના જેવામાં આવ્યા. આથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પેાતાના પૂર્વના સાત ભવા તેણે જોયા. તેને શુભ વિચાર આવ્યા કે અરેરે! મારે લીધે પેલા બિચારા મુનિને કેવે! ઉગ્ર કર્મ બંધ થયા. કાઇ ઉપાયથી તે મને મળી આવે તે હું તેમને ખમાયું અને તેમને સન્માર્ગે વાળુ. આવા વિચારથી તેણે નીચે મુજબનું અર્ધ પદ્ય રજુ કર્યુ અને કહ્યું કે એના ઉત્તરા સૂચવનારને હું એક લાખ સોનૈયા આપીઃ-
64
',
વિઃ વરઃ સિદ્દો, ઢીલો પૂજા વળી ટ્વિન ।
અર્થાત્ જેણે પંખી, બિલ્ટ, સિંહ, દીપડા, સાંઢ, સાપ અને બ્રાહ્મણને ક્રોધથી મારી નાંખ્યાં તેનું હાય શું થશે ?
લાલચના માર્યાં ઘણાએ આની પાદપૂર્તિ કરી, પરંતુ રાજાના અભિપ્રાયને તે મળતી આવી નિહ. ફરતા ફરતા ત્રિવિક્રમ રાજર્ષિ તે ગામમાં આવી ચડવા. ત્યાં ગાયા ચારનારના મુખે આ શ્લાકાર્ધ સાંભળીને તે પાતાને ઉદ્દેશીને છે એમ જણાતાં તેમણે નીચે મુજખ ઉત્તરાર્ધે કહી સંભળાવ્યેઃ-
13
“ એનામિનિતાઃ જોષાત્, ચ ચ અત્તિ હદ્દા ? !!
આ
પેલા ગેપાલે રાજાને આ ઉત્તરા જણાવ્યે એટલે રાજાએ કહ્યુ કે ખરાખર છે; પરંતુ સાચુ' બેલ, તને એ કાણે ખત્તાબ્વે ? ગેાપાલે ત્રિવિક્રમનું નામ દીધું. તત્કાળ રાજા મુનિ પાસે આવ્યે અને પેાતાના અપરાધ ક્ષમાવવા લાગ્યા. મુનિશ્રીએ કહ્યુ કે હે નરેશ્વર ! એમાં તારે શેવાંક છે ? ઉલટા અપરાધ તા મારે છે. મારે તારી ક્ષમા માગવી જોઇએ. આ અવ સરે એક સર્વજ્ઞ મુનિરત્નની ત્યાં પધરામણી થઇ. તેમની પાસે જઇ પ્રણામ કરી આ બંનેને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત સૂચવવા વિનંતિ કરી. સર્વજ્ઞે જવામ આપ્યા કે ‘શત્રુ ંજય ' તીરાજની યાત્રા કરી અને ત્યાં તીવ્ર તપ કરો. નેએ તેમ કર્યું અને ભાવપૂર્વક સયમ પાળી આરાધક થયા એટલું જ નહિ છેવટે શિવસુખના પણ તે ભાગી થયા.
,
पञ्च लिङ्गानि सम्यक्त्वे, प्रागुक्तानि भवन्ति हि । कूरगडुक-નિર્ગન્ધો, સાડત્ર વાનમ્ ||૧૪૦
निदर्शनानि जानीयाः, श्रीवीरं पद्मशेखरम् । अनुक्रमेण लिङ्गेषु ख्यातानि जैनदर्शने ॥ १४१ ॥ युग्मम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org