Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૧૮
વૈરાગ્યરસમંજરી પામી નરકે જવાનું છે. દત્ત કહ્યું કે આની પ્રતીતિ શી? આચાર્ય કહ્યું કે મરવાને આગલે દિવસે તારા મુખમાં વિઝા પડશે. આથી ગુસ્સે થઈ દશે કહ્યું કે તારી શી ગતિ થશે? આચાર્ય કહ્યું કે હું તે સ્વર્ગ જઈશ. આ સાંભળી દત્ત આચાર્યને મારી નાંખવાનો વિચાર કર્યો, પરંતુ તે મુલતવી રાખી તેની આસપાસ પાંચસે સિપાઈઓની ચેકી મૂકી તે ચાલતો થયે. તેને વિચાર એ હતો કે આજથી સાતમે દિવસે હું જીવતે રહ્યો છે. મારે હવે આને હણ નાંખીશ.
રાજ્ય-સ્થાનમાં આવી તેણે એ હુકમ કાઢવ્યો કે આજથી સાત દિવસ સુધી કોઈએ ગામમાં દીર્ધ-શંકાએ જવું નહિ તેમજ રસ્તા સાફ રાખવા અને તેના ઉપર ફૂલે બીછાવવાં. છઠ્ઠા દિવસને ભૂલથી સાત દિવસ તારી તે રાજ–દરકારમાંથી બહાર નીકળે. તે વખતે રાજમાર્ગમાં કૂલ બીછાવનાર માળીને મલ-ત્યાગ માટે આકરી હાજત લાગી હતી એટલે ત્યાં જ તેણે માત્સર્ગ કર્યો અને તેના ઉપર ફૂલે પાથરી તે ચાલતો થયે. દત્ત સરળ અહીં આવી પહોંચ્યા ત્યારે એના ઘડાને પગ વિષા ઉપર પડ્યો અને તેના છાંટા રાજાના સુખમાં પડ્યા. દત્ત તરત જ પૂછયું કે આજે કેટલા દિવસ છે? બધા બેલી ઊડ્યા કે આજે છઠ્ઠો દિવસ છે. દત્ત ત્યાંથી વીશે હે મા વ. આ દરમ્યાન કારભારીઓએ મળી જઈને ખર રાજા જિશને કેદખાનામાંથી બહાર કાઢ્યો હતો અને તેને ગાદી સોંપી હતી. પાછા ના દત્તને અચાનક પકડી લઈ તેમણે રાજાના હુકમથી તેને કુંભીપાઠમાં પ બે મરીને તે નરકે ગ. કાલાંતરે કાલિકાચાર્ય કાળ કરી સ્વર્ગ સંપર્યા.
વજકર્ણને રાત
કેરી રાણીની પ્રેરણાથી વચનથી બદ્ધ થયેલા દશરથ રાજાના હુકમ અનુસાર વનવાસ સેવતા રામ લક્ષ્મણ અને સીતા સાથે “પંચવટી ને માર્ગ થઈને “અવંતી” જતા હતા. તેવામાં રસ્તામાં કરિયાણાં વડે પરિપૂર્ણ હા, ધન વગેરેથી સમૃદ્ધ ગૃહ અને ધાન્ય તથા વૃષોથી યુકત રહેતોથી વિભૂષિત પરંતુ નિર્જન એવું એક નગર તેમની નજરે પરવું. આથી રામે લક્ષણને તપાસ કરવા એક. માર્ગમાં એક માણસ મળે તેની તરફથી સવા સમા. ચાર મળ્યા કે અs “દશપુર” નગરમાં વજકર્ણ રાજી રાજ્ય કરતા હતા. તેને મૃગયાનું વ્યસન હોવાથી એક દિવસ તેના હાથે ગર્ભવતી હરણને શિકાર થઈ ગયે. આની વિહ્વળ દશા જોઈ રાજાનું દય પીગળ્યું અને પોતે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એવામાં ફરતાં ફરતાં તેની નજર એક જૈન મુનિરાજ ઉપર પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org