Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૪૧૪
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
ઠેકાણે આવતાં સાવધાન અની ક્ષણભંગુર સાસારિક સુખની ઉપેક્ષા કરી માતાપિતાની અનુજ્ઞા મેળવી તેણે પણ દીક્ષા લીધી. મંત્રીના મુખથી આ બીના જાણતાં ધનદ રાજાને હર્ષ શાક થયા, કિન્તુ પેાતાના પુત્રે દીક્ષા લઈ લીધી હાવાથી હવે શું થઈ શકે એમ વિચારી તે બેસી રહ્યો.
આ બાજુ ભુવનતિલક મુનિવર અરિહંતાદિ દશ પદનું ધ્યાન ધરવા લાગ્યા અને વિનય કરવામાં એટલા તે આગળ વધી ગયા કે ગુરુ પ્રમુખે તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી. ૭૨ લાખ પૂર્વ સુધી નિર્મળ ચારિત્ર પાળી ૮૦ લાખ પૂર્વેનું આયુષ્ય પૂર્ણ કરી, પાપાપગમન નામનું અનશન કરી કેવલજ્ઞાન પામી તેઓ મેક્ષે ગયા.
આ ઉપરથી પ્રાસતિમાં ૧૭૨ માંથી ૪ મા સુધીનાં પદ્મામાં જે વિનયના મહિમા ગાયા છે તેના સાક્ષાત્કાર થાય છે.
सम्यक्त्वस्य भवेच्छुद्धिः, करणानां विशुद्धितः । તા વિષ્ણુપ્તિસ્ત્રો, રાન્તિ પરીનું સત્ત ૨ા સમ્યક્ત્વની શુદ્ધિ
Àા સમ્યક્ત્વની શુદ્ધિ કરણાની વિશુદ્ધિથી થાય. ( કાયિક, વાચિક અને માનસિક ) એ ત્રણ વિશુદ્ધિ સદા સમ્યક્ત્વનું રક્ષણ કરે છે. "−૧૨૮
'
૧ આ રહ્યાં તે આ છંદમાં રચાયેલાં પદ્યો:
kr
વિમયહ ચુમ્રતા, ગુરુશુમ્રપાનું શ્રુતજ્ઞાનમ્ । ज्ञानस्य फलं विरति - विरतिफलं चास्रव नरोधः ॥ ७२ ॥ संघरफलं तपोबल - मथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥ योगनिरोधाद्भव - सन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥
,,
અર્થાત્ વિનયનું *ળ ( ગુરુમુખથી ધર્મનું ) શ્રવણ કરવાની અભિલાષા છે. આનું ફળ શ્રુત જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સેવવાથી આસ્રવ અટકે છે. આવતાં કર્મો રાકવાથી સંવર અને તેના ફળ તરીકે તપયાનું બળ પ્રાપ્ત થાય છે. તપના બળથી નિર્જરા થાય છે એટલે કર્મ ખરી પડે છે. આ પ્રમાણે ચેગાને નિધ થતાં ભવની શ્રેણીના સંહાર થાય છે અને એ સંહારથી મેક્ષ મળે છે. તેથી સર્વ કલ્યાણાનું વિનય ભાજન છેકારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org