Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક] સાનુવાદ
૩૯૫ તપશ્ચર્યાથી નિરા–
પ્લે –“તપશ્ચર્યાઓ વડે કર્મની નિર્જરા થાય છે એ વાત સર્વે વાદીઓને ખરેખર માન્ય છે. એમ ન હોય તો તેની ક્રિયા ક્રિયાવાદીઓને વિષે સ્થાને ન જ ગણાય.”—૧૦૭
मिथ्यात्वादिनिमित्तोऽत्र, बन्धः स्यात् कथमन्यथा ।
સંસારના દે, રચવશે મતો મુરિ? ૦૮ બંધના હેતુઓ –
પ્લે-મિથ્યાત્વ વગેરે બંધના હેતુઓ છે. એમ નહિ હોય તે કેવી રીતે જગતમાં સંસાર અને મોક્ષ એવી બે વ્યવસ્થા સંભવે ?''–૧૦૮
अनादिसिद्धयोगे तु, सङ्गतिनैव जायते ।
बद्धोऽन्यो मोक्ष्यतेऽन्यश्च, क्षणवादेऽपि सा नहि ॥१०९॥ અનાદિ સિદ્ધ મતને નિરાસ–
–“ઈશ્વરને અનાદિ કાળથી સિદ્ધ માનતાં તેમજ ક્ષણિજ્વાદ રવીકારતાં પણ સંગતિ થતી નથી, કેમકે એથી તે એકને બંધ થાય અને અન્યને મુક્તિ મળે.” -૧૦૦
बध्यते प्रकृति वो, मुच्यते नेति सङ्गतम् ।
पुनरागमनं कस्मात् , क्षये निःशेषकर्मणाम् ? ॥११०॥ પ્રકૃતિના બંધની અસંગતિ–
'ભલે –“પ્રકૃતિને બબ્ધ થાય અને મુક્તિ જીવની થાય એ વ્યાજબી નથી. વળી સર્વ કર્મોને ક્ષય થયા બાદ ફરીથી અવતાર કેવી રીતે સંભવે ?”—૧૧૦.
निजपक्षनिराकारा-देति मुक्तिं गतोऽपि द्राक् । एतन्न सड़तं यस्मात्, निनिमित्तो भवो न हि ॥११॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org