Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
અનુવાદ
આવે? માટે એવી રીતે જ્ઞાનપણાની સિદ્ધિને લઈને નીલાદિમાં જ્ઞાન કદાપિ સિદ્ધ થઈ શકશે નહિ.
આ પ્રમાણેની વિવિધ યુક્તિઓ દ્વારા જે બાહ્ય અર્થ સિદ્ધ થાય છે તેને જ જેનો પુદ્ગલના નામથી ઓળખે છે અને તેના પરમાણુ અને અંધ એવા બે મુખ્ય ભેદે છે. આ સંબંધમાં તેમજ શૂન્યવાદના નિરસનાથે પણ ઘણું કહી શકાય તેમ છે છતાં ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિરમવામાં આવે છે.
ગુમાર 9તાઃ પુણે-મશુમા: પાપમેવ વા
सुखिदुःखिजनोत्पाद, आभ्यां न समभूततः॥ १०२॥ પુણ્ય અને પાપની વ્યાખ્યા
લે --“શુભ પ્રવૃત્તિઓ પુષ્ય અને અશુભ પાપ' કહેવાય છે. આ બે વડે સુખી અને દુઃખી જનની ઉત્પત્તિ છે, નહિ કે સાધારણ (પૃથ્વી વગેરે ) ભૂતો વડે.-૧૦૨
सुखदुःखाश्रवो लोके, द्विविधोऽस्ति शरीरिणाम् ।
श्रेष्ठानुष्ठानतश्चायो, द्वितीयः स्याद वधादिभिः ॥१०॥ આના બે પ્રકારે--
શ્લે- “લેકમાં જેને સુખ આશ્રવ અને દુઃખ-આશ્રવ એમ બે પ્રકારને આશ્રવ છે. ઉત્તમ કાર્યો વડે પ્રથમ અને હત્યા વગેરેથી બીજો થાય.—૧૦૩
१ “ प्रक्रियते-शुभाशुभपरिणामभाजा जीवेन प्रकर्षण आत्मसान्निवत्यत इति ઇતિ.” અર્થાત શુભ કે અશુભ પરિણામવાળા જીવ દ્વારા જે પ્રકર્ષપૂર્વક આત્મરૂપ કરાયા છે તે “પ્રકૃતિછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org