SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમંજરી [ પંચમ शुभाश्रवो वधादिभ्यः, सौनिकानां न किं भवेत् ? । નેવાળમાં થ યુદ્ધો, વત્રાતપ્રતો ? ૫છુ૦ા શુભ આશ્રવનું સ્વરૂપ ૩૯૪ શ્લા॰--‘જીવની હિંસા વગેરેથી શુભ આશ્રવ થતા હોય તે કસાઇઓને (પણ) તે કેમ ન સ ંભવે ? વળી (યજ્ઞાદિ માટેની હિંસા તે હિંસા નથી એમ (જો વેદાદિ) આગમ)નું કહેવું હાય તા પ્રાણિ-વધની પ્રરૂપણા કરનારૂં શાસ્ર શુદ્ધ કેમ કહેવાય ?”-૧૦૪ वीतरागोऽस्ति सर्वज्ञ - स्तदुक्तिः स्यात् सदागमः । यतोऽनृतं न स ब्रूयादभावे द्वेषरागयोः ॥ १०५ ॥ -. સુશાસ્ત્રનું લક્ષણ- શ્લો--‘સર્વજ્ઞ સત્તાથી પણ રાગ રહિત છે. તેનું કથન તે શુદ્ધ પ્રવચન છે, કેમકે તેનામાં રાગ અને દ્વેષના અભાવ હેાવાથી તે અસત્ય વદે (જ) નહિ.’–૧૦૫ पापस्थानाद विरक्तत्वं, संवरो व्यवहारतः । निश्चयात् स्याच्च शैलेश्यां, मुक्तिगो यदनन्तरम् ॥ १०६ ॥ સવરની દ્વિવિધતા— શ્લા--“પાપથાનથી વિરડતતા તે વ્યવહારથી સવર' કહેવાય છે, જ્યારે શૈલેશી અવરથા વિષેના સવર કે જેના (પાલન) પછી જીવ માક્ષે જાય તે 'નિશ્ચયથી સવર’ છે,”-૧૦૬ तपोभिर्निर्जरा सर्व - वादिभिः खलु सम्मता । अन्यथा तत्क्रिया नैव, क्रियावादिषु युज्यते ॥ १०७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy