Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુરછક 3
સાનુવાદ
૩૫
एवं प्रवर्तमानोऽपि, भावतो मोक्तुमिच्छति ।
विषयेभ्यो निजात्मानं, स्वदोज्ञो व्रतिप्रियः ॥५३॥ સંગાથની ઈછા–
લે-“આ પ્રમાણે પ્રવૃત્તિ કરતા (જીવ) પિતાના દોને જાણનારો અને સંયમીઓને ચાહનારે દેઇ ભાવથી પિતાના આત્માને વિષયોથી છોડાવવા ઇચ્છે છે. ”—પર
त्यागैषी सर्वसाधूनां, बहुमानपरायणः।
सर्वदेशव्रतस्थानां, श्लाघामेवं मुहुर्वदेत् ॥ ५४ ॥ સર્વવિરતિ અને દેશવિરતિની તારીફ--
-“ત્યાગને અભિલાષી અને સર્વ સાધુઓનું બહુમાન કરવામાં તત્પર એ (ભવ્ય જીવ) સર્વવિરતિ અને દેશવિરતિ પાળનારાઓની આ પ્રમાણે (એટલે હવે પછીના પર્વમાં સૂચવ્યા મુજબ) વારંવાર સ્તુતિ કરે.–૫૪
'धन्यास्ते कृतपुण्यास्ते, तैस्त्रेलोक्यं पवित्रितम् ।
यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥५५।। મદનને પરાસ્ત કરનારની સ્તુતિ
લે-“જેમણે જગતને કષ્ટદાયી આ મદનરૂપ મલ્લને પાયે છે હરાવ્યું છે, તેઓ ધન્ય છે, તેમણે પુણ્ય કર્યું છે અને તેમણે ત્રણ લેકને પાવન કર્યો છે. "-૫૫
'संसर्गेऽप्युपसर्गाणां, दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः, श्लाघ्यास्तीर्थकृतामपि ॥५६॥ ૧ જુઓ પીલિંગીનું ૫ મું પત્ર. ૨ આ ગશાશ્વ (પ્ર. ૩)ને ૧૩૯ મો લેક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org