Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૬૯
આથી અત્ર એ ફલિત થાય છે કે કુપાત્રને પણ અનુકંપાથી દાન આપવાના તે નિષેધ નથી જ. વિશેષમાં ભિક્ષા માટે ઘેર આવી પહોંચેલી વ્યક્તિ કુપાત્ર હાય તાપણ તેને અનાદિ આપવામાં દ્વેષ નથી. કહ્યું પણ છે કે
“ उचियं खलु कायव्वं सव्वत्थ सया नरेण बुद्धिमया । રૂચ હ્રસિદ્ધી નિયમા પુત્ર ચિય જોઇ બાળ ત્તિ !”—આર્યો
અર્થાત્ બુદ્ધિશાળી પુરુષે જે ખરેખર ઉચિત હૈાય તે સર્વે સદા કરવું. એથી નક્કી ફળની સિદ્ધિ છે તેમજ એ જ (જિનેશ્વરની) આજ્ઞા છે.
સાથે સાથે અત્ર એ પણ ધ્યાનમાં રાખવું કે ઘેર આવેલા કુપાત્રને માટે રસાઇ તૈયાર કરવી તે યુક્ત નથી, કેમકે અન્ન-પાકને વિષે પૃથ્વીકાયાદિના વધ થાય છે અને કુપાત્રની ખાતર આવે નિરર્થક વધ કરવા તે ઉચિત નથી. કહ્યું પણ છે કે
પાર્
“२ काऊण य पाणिवह जो दाणं देइ धम्मसद्धाए । કૃત્તિકળ ચંતા સો રેફ્ Ëવાળિકન ॥ ’~~~આર્યા "कडमद्दं कारणं दमदयरहियाणं देइ जो दाणं ।
તો મૂસે મારેક જોસેફ નરિ મજ્બરે ॥ ”—આર્યા
અર્થાત્ જે જીવને વધ કરી ધર્મ-શ્રદ્ધાથી દાન દે છે તે ચંદનને ખાળીને અંગારાના વ્યાપાર કરે છે. દુર્બળનું મર્દન કરીને ક્રમ અને દયાથી રહિત જીવાને જે દાન દે છે તે ઉદરને મારીને બિલાડીને પાખે છે.
विचारा वर्तनाच्चैव मनुकम्पा प्रसिध्यति । - लिङ्ग लीनं च सम्यक्त्वं, गमयेत् क्षणमात्रतः ॥९३॥
9-259141
उचितं खलु कर्तव्यं सर्वत्र सदा नरेण बुद्धिमता । इति फलसिद्धिर्नियमादेषा एव भवति आज्ञेति ॥ कृत्वा च प्राणिवधं यो दानं ददाति धर्मश्रद्धया । दग्ध्वा चन्दनं स करोति अङ्गारवाणिज्यम् ॥ क्षीणमं कृत्वा दमदयारहितेभ्यो ददाति यो दानम् । स मूषकान् मारयित्वा पुष्यति नवरं मार्जारान् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org