SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરછક 3 સાનુવાદ ૩૫ एवं प्रवर्तमानोऽपि, भावतो मोक्तुमिच्छति । विषयेभ्यो निजात्मानं, स्वदोज्ञो व्रतिप्रियः ॥५३॥ સંગાથની ઈછા– લે-“આ પ્રમાણે પ્રવૃત્તિ કરતા (જીવ) પિતાના દોને જાણનારો અને સંયમીઓને ચાહનારે દેઇ ભાવથી પિતાના આત્માને વિષયોથી છોડાવવા ઇચ્છે છે. ”—પર त्यागैषी सर्वसाधूनां, बहुमानपरायणः। सर्वदेशव्रतस्थानां, श्लाघामेवं मुहुर्वदेत् ॥ ५४ ॥ સર્વવિરતિ અને દેશવિરતિની તારીફ-- -“ત્યાગને અભિલાષી અને સર્વ સાધુઓનું બહુમાન કરવામાં તત્પર એ (ભવ્ય જીવ) સર્વવિરતિ અને દેશવિરતિ પાળનારાઓની આ પ્રમાણે (એટલે હવે પછીના પર્વમાં સૂચવ્યા મુજબ) વારંવાર સ્તુતિ કરે.–૫૪ 'धन्यास्ते कृतपुण्यास्ते, तैस्त्रेलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥५५।। મદનને પરાસ્ત કરનારની સ્તુતિ લે-“જેમણે જગતને કષ્ટદાયી આ મદનરૂપ મલ્લને પાયે છે હરાવ્યું છે, તેઓ ધન્ય છે, તેમણે પુણ્ય કર્યું છે અને તેમણે ત્રણ લેકને પાવન કર્યો છે. "-૫૫ 'संसर्गेऽप्युपसर्गाणां, दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः, श्लाघ्यास्तीर्थकृतामपि ॥५६॥ ૧ જુઓ પીલિંગીનું ૫ મું પત્ર. ૨ આ ગશાશ્વ (પ્ર. ૩)ને ૧૩૯ મો લેક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy