Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ
સૂત્ર-લેખનનું ફળ--
લે --“તીર્થ કરની વાણીરૂપ અમૃતનું શ્રવણ કરી જેમણે વસ્તુના રહસ્યને જાણ્યું છે એવા કેટલાક કુતિથી વિરક્ત બની જૈન ધર્મને પામે.”૮૯
अन्येषां यानि यान्यत्र, धर्मबोधकराणि वै। साधनानि भवेयुर्हि, तानि संसाधयाम्यहम् ॥ ८७॥
ધર્મસાધક સાધનેનું સંપાદન
લો—આ જગતમાં અને ધર્મને બોધ કરનારાં છે જે સાધન હોય તેને ખરેખર હું સાવું.—ટે
सम्पादयामि साधूनां, पाठने साधनानि यत ।
कुतीर्थिनः प्रबोधेन, मिथ्यात्वान्मोचयन्ति ते ॥८॥ સાધુને ભણાવવામાં સહાયતા–
ઑ–“સાધુઓને ભણાવવા માટે સાધને હું મેળવી આપું કે જેથી તેઓ બોધ પામી કુતીર્થિકને બોધ આપી તેમને મિથ્યાત્વથી છોડાવે.”—૮૮
૧ તીર્થકરની વાણીના શ્રવણથી છવ અજરામર પદ પામે છે, તેથી એને અમૃતની ઉપમા આપી છે.
૨ આ સંબંધમાં પંચલિંગીની ટીકાના ઉપમા પત્રમાં કહ્યું છે કે કેવળ હું જન સિદ્ધાન્ત જ લખાવું એમ નહિ, પરંતુ ઇતર દર્શનના ગ્રન્થ પણ લખાવું; કેમકે એ સુપ્રસિદ્ધ વાત છે કે-- ___ “परसमओ उभयं वा सम्मदिद्विस्स ससमओ चेव"
[ परसमय उभय वा सम्यग्दृष्टेः स्वसमयश्चैव ] અથોત સમ્યગ્દષ્ટિને પર સિદ્ધાન્ત પણ સ્વસિદ્ધાન્ત જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org