SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] સાનુવાદ સૂત્ર-લેખનનું ફળ-- લે --“તીર્થ કરની વાણીરૂપ અમૃતનું શ્રવણ કરી જેમણે વસ્તુના રહસ્યને જાણ્યું છે એવા કેટલાક કુતિથી વિરક્ત બની જૈન ધર્મને પામે.”૮૯ अन्येषां यानि यान्यत्र, धर्मबोधकराणि वै। साधनानि भवेयुर्हि, तानि संसाधयाम्यहम् ॥ ८७॥ ધર્મસાધક સાધનેનું સંપાદન લો—આ જગતમાં અને ધર્મને બોધ કરનારાં છે જે સાધન હોય તેને ખરેખર હું સાવું.—ટે सम्पादयामि साधूनां, पाठने साधनानि यत । कुतीर्थिनः प्रबोधेन, मिथ्यात्वान्मोचयन्ति ते ॥८॥ સાધુને ભણાવવામાં સહાયતા– ઑ–“સાધુઓને ભણાવવા માટે સાધને હું મેળવી આપું કે જેથી તેઓ બોધ પામી કુતીર્થિકને બોધ આપી તેમને મિથ્યાત્વથી છોડાવે.”—૮૮ ૧ તીર્થકરની વાણીના શ્રવણથી છવ અજરામર પદ પામે છે, તેથી એને અમૃતની ઉપમા આપી છે. ૨ આ સંબંધમાં પંચલિંગીની ટીકાના ઉપમા પત્રમાં કહ્યું છે કે કેવળ હું જન સિદ્ધાન્ત જ લખાવું એમ નહિ, પરંતુ ઇતર દર્શનના ગ્રન્થ પણ લખાવું; કેમકે એ સુપ્રસિદ્ધ વાત છે કે-- ___ “परसमओ उभयं वा सम्मदिद्विस्स ससमओ चेव" [ परसमय उभय वा सम्यग्दृष्टेः स्वसमयश्चैव ] અથોત સમ્યગ્દષ્ટિને પર સિદ્ધાન્ત પણ સ્વસિદ્ધાન્ત જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy