________________
૩૬૬
[પંચમ
વૈરાગ્યરસમજરી प्रबुद्धा विरताः सन्तो, रक्षन्ति सर्वप्राणिनः। अनुकम्पा ततस्तस्य, तदारम्भेऽपि विद्यते ॥ ८९ ॥
જિન-ચૈત્ય બનાવનારની દયાલતા
–“(જિનાલયના દર્શન વગેરેથી) બોધ પામી અને ત્યાર બાદ વિરક્ત થઈ તેઓ સર્વ ઇવેનું રક્ષણ કરશે, વાતે તેને (અર્થાત ચિત્ય કરનારને) આરંભમાં પણ દેખ નથી.”–૮૯
शकटपोतसङ्ग्राम-हलाबारम्भ तु यत् । महत् पापं विजानाना, व्याख्यां कुर्युस्तदस्य न ॥१०॥ કટાદિના ઉપદેશની મનાઈ–
શ્લો--“ગાડાં, વહાણો, લડાઈઓ, હળ વગેરે આરોથી જે મહાપાપ થાય છે તેને જાણનાર તેનું વ્યાખ્યાન ન કરે. –૯૦
मन्त्रे तन्त्रे तथा ज्योतिः-शास्त्रे निष्णातबुद्धयः। तदाख्यानं न कुर्वीरन् , यतो हिंसा प्रजायते ॥११॥
૧ સરખા-- " खित्ते खडेह गोणे दमेह एमाइ सावगजणस्स ।
સાનિ ન vvg ગાળાાિળવયતારણ –-આર્યા [ क्षेत्राणि कृष्यत वृषभान् दमयत एवमादि श्रावकजनाय ।
उपदेष्टुं न कल्पते ज्ञातजिनवचनसारस्य ॥] અર્થાત છે ખેડ તમે ધમિટ છે, કેમકે તમે ખેતી કરે છે, તેથી સકળ પ્રજા જીવે છે એથી તમે ખેતી કરે, બળદેનું દમન કરે વગેરે પ્રકારને ઉપદેશ શ્રાવકને જિનવચનના સારને જાણકાર ન આપી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org