________________
ગુચ્છક ]
સાનુવાદ
૩૬૭
મંત્રાદિ કથનને નિષેધ–
-~મંત્ર, તંત્ર અને જતિકશાસ્ત્રમાં પ્રવીણ મતિવાળા તેનું વર્ણન કરે નહિ, કેમકે (તેમ કરવાથી) હિંસા થાય છે. –૯૧
दानारम्भोऽपि नो तस्य, कुपात्रस्य कृते भवेत् । अनुकम्पयतो जीवान्, गहगाय ददाति च ॥९२॥
કુપાત્રને દાન આપવાને નિષેધ–
લે- “જીવની અનુકંપા કરતાં તેને હાથે કુપાત્રને માટે દાનને આરંભ કદાપિ ન થાય, પરંતુ ઘેર આવેલાને તે આપ.”૧–૯૨ પદાર્થને પરામર્શ—
સ્પષ્ટી–આ પદ્યથી સૂચવાય છે કે ભકિતપૂર્વક દાન તે સુપાત્રને જ દેવાય. કુપાત્રને બહુમાન સહિત દાન આપવું એ જિનાજ્ઞાનું ઉલ્લંઘન છે. ભગવતી (શ. ૮, ઉ. ૬. સ. ૩૩૨)માં કહ્યું પણ છે કે
"समणोवासगस्स णं भंते ! तहारूवं समणं वा माहणं वा फासुएसणिज्जेणा असणपाणखाइमसाइमेणं पडिलाभेमाणस्स कि कज्जति ? गोयमा ! एगंत
૧ સરખાવે–
"सीलव्धयरहियाणं जं खलु दिज्जइ धणं कुपत्ताणं । तं खलु धोयइ वत्थं रुहिरख सोणिएणेव ॥" [ शीलव्रतरहितेभ्यो यत् खलु दीयते धनं कुपात्रेभ्यः ।
तत् खलु क्षालयति वस्त्रं रुधिरक्षतं शोणितेनेव ॥ ] અર્થાત શીળ અને વતથી રહિત કુપાત્રોને ખરેખર જે દાન દેવાય છે તે લેહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી બેવા બરાબર છે.
૨ છીયા--
श्रमणोपासकस्य भदन्त ! तथारूपं श्रमण वा माहनं (ब्राह्मणं.. प्रासुकेन एषणीयेन अशनपानखादिमस्वादिमेन प्रतिलाभमानस्य किं क्रियते ? गौतम !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org