________________
૩૬૮
વૈરાગ્યરસમંજરી
[ પંચમ
सो निज्जरा कज्जइ, नत्थि य से पावे कम्मे कज्जति....समणोवासगस्स णं भंते तहारुवं अस्संजयअविरयपडिहयपञ्चकखायपावकम्मं फासुएण वा अफासुएण वा एसणिज्जेण वा अणेसण्णिजेण वा असणपाण जाव किं कज्जइ ? । गोयमा ! vi gવે મે વરૂ, નથિ છે જ; નિજ જરુ” અર્થાત્ શ્રમણના ઉપાસક એટલે શ્રાવક તથારૂપ સાધુ કે શ્રાવકને પ્રાસુક તેમજ એષણીય એવાં “અશન, પાન, ખાદિમ, *સ્વાદિમ દ્વારા પ્રતિલાલે તે તેને શું ફળ મળે? તમ! એકાન્તથી તેને નિર્જરા ફળે, નહિ કે એનું એ કૃત્ય પાપી છે. પરંતુ અસંયત અવિરત પાપ-કર્મના પ્રત્યાખ્યાનના વિનાશક એવાને જે શ્રાવક પ્રાસુક કે અપ્રાસુક, એષણીય કે અનેષણીય અશન પાન વગેરે વડે પ્રતિલાલે તે તેને શું ફળ મળે? ગતમ! એકાંતથી તેને પાપને બંધ થાય. તેને જરા પણ નિર્જરા ન થાય.
આ સંબંધમાં એ ભૂલવું ન જોઈએ કે આ વિધિ તે મેક્ષ માટે જે દાન છે તે આશ્રીને છે, બાકી અનુકંપા-દાનને જિનેશ્વરે કદાપિ નિષેધ કર્યો નથી. આ વાત આપણે ૧૫૭ મા પૃષ્ઠમાં વિચારી ગયા છે. છતાં તેના વિશેષ સમર્થનાળે ભગવતીની શ્રીઅભયદેવસૂરિએ રચેલી ટીકાના ૩૭૪ મા પત્રમાં અવતરણરૂપે આપેલી નિમ્ન-લિખિત ગાથાની નેધ લઈએ – ५" मोक्खत्थं जं दाणं तं पइ एसो विही समक्खाओ।
નહિં ન જાથા પરિસિદ્ધ છે ”—આર્યા एकान्तेन निर्जरा क्रियते, नास्ति च तस्य पापं कर्म क्रियते...श्रमणोपास. कस्य भदन्त ! तथारूपमसंयताविरतप्रतिहताप्रत्याख्यानपापकर्माणं प्रासुकेन वा एषणीयेन वाऽनेषणीयेन वा अशनं पानं यावत किं क्रियते ? गौतम! एकान्तेन पाप कर्म क्रियते, नास्ति तस्य काऽपि निर्जरा क्रियते इति ।
૧ જેથી જલદી ભૂખ ભાંગે તે “અશન' કહેવાય છે. જેમકે મગ, ભાત, રોટલી, દૂધ, દહીં, માખણ, ઘી, પકવાન, શાક વગેરે.
૨ પીવા લાયક વસ્તુ પાન” કહેવાય છે. જેમકે પાણી, છાશની આશ વગેરે. ૩ જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે “ખાદિમ' કહેવાય છે. જેમકે મે, ફળો વગેરે.
૪ સ્વાદની ખાતર–લહેજત માટે ખવાય તે અથવા જેના સ્વાદમાં પહેલા ખાધેલા આહારદિને લય થાય તે “સ્વાદિમ” કહેવાય છે. જેમકે પીપર, સુંઠ, મરી, એલચી, તજ વગેરે.
૫ છાયા-- मोक्षार्थ यद् दानं तत् प्रति एष विधिः समाख्यातः। अनुकम्पादानं पुनर्जिनन कदापि प्रतिषिद्धम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org