________________
વૈરાગ્યરસમજરી
[પંચમ
સમ્યગ્દષ્ટિ કેમ કહેવાય તેમજ આવું કાર્ય પણ તેનાથી કેમ કરાય? આને ઉત્તર એ છે કે ભવ્ય જિનાલયમાં અલૌકિક મુદ્રાવાળી પ્રતિમા પધરાવી હોય તે તેના દર્શનથી કેટલાક ભવ્ય ને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તત્વજ્ઞાન પ્રાપ્ત થાય અને વળી સર્વવિરતિની પણ આરાધનાને પ્રસંગ મળે અને રૂડું ચારિત્ર પાળીને કેટલાક ક્ષે પણ જાય અને તેમ થતાં જ્યાં સુધી સંસાર રહે ત્યાં સુધી એ ટલે અનંત કાળ પર્યત એ અને હાથે છએ નિકાયના અને અભયદાન મળે. આ શુભ પ્રસંગ પ્રાપ્ત થતું હોવાથી જિનાલય બંધાવવું એ દેષ ન ગણાય. આ સંબંધમાં લૈકિક દૃષ્ટાંત વિચારીએ. જેમકે કોઈ રોગીને રેગ શિરા–વેધ વિના મટે તેમ ન હોય અને કુશળ વૈદ્ય તે ક્રિયા કરે તે અલબત્ત શરૂઆતમાં તે રોગીને તે વૈદ્યની ક્રિયા દુઃખદાયિની જણાય, પરંતુ એ ક્રિયા થયા બાદ તેને રેગ દૂર થવાથી તેને ઉલટું સુખ ઉપજે એવી રીતે જિનાલય તૈયાર કરાવવામાં છે નિકાયના જીવને ઉપમર્દ થાય એટલું પાપ લાગે, પરંતુ અંતમાં તે દ્વારા અનેક જીને સમ્યકત્વાદિની યાવત્ મુક્તિની પ્રાપ્તિ થતી હોવાથી અને એ દ્વારા જીવ-વિરાધના થતી અટકતી હોવાથી એ કાર્ય સદોષ નથી, પરંતુ ઈષ્ટ છે.
प्रवृत्तिहेतुरन्येषां, समारम्भो विधेर्भवेत् । स सूत्राज्ज्ञायते तेन, तदादौ लेखयाम्यहम् ॥ ८५ ।
પુસ્તકના લેખનની આવશ્યકતા
લે—“ અન્યની (એટલે કે આત્મવ્યતિક્તિ ભવ્ય જીવોની સદનુષ્ઠાનરૂપ) પ્રવૃત્તિને હેતુ વિધિપૂર્વક (નહિ કે રેવકલકલ્પિત) સમારંભ છે. એ વિધિ સૂત્રથી જણાય છે, વારતે સૈથી પ્રથમ હું સૂત્ર લખાવું.”-૮૫
जिनवचोऽमृतश्रुत्या, ज्ञातवस्तुस्वभावकाः । कुश्रुतेविरताः केचि-ज्जैनधर्ममवाप्नुयुः ॥ ८६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org