________________
ગુચ્છક ]
સાનુવાદ મુદ્રાથી સુદેવ અને કુદેવને વિવેક
પ્લે –“રાગ અને દ્વેષથી યુક્ત એવી અન્ય દેવોની મુદ્રા જણાય છે. (એથી કરીને) આ જ વીતરાગ સુદેવ છે એ પ્રકારે સભ્યત્વ મળે.”-૮૧
पृथिव्यादिनिकायानां, विनाशश्चैत्यकारणे। यद्यपि स्यात् तथापि नो, सम्यग्दृष्टिः स दृषितः ॥८२॥ यदस्माद् बुद्धा विरता-स्तान् रक्षन्ति निरन्तरम् । गता मोक्तगतिं जीवाः, साद्यनन्तस्थितिस्थिताः॥३॥ यथा रोगिशिरावेध-क्रिया सुवैद्यदर्शिता।
सुन्दरा परिणामेऽत्र, तथा चैत्यादिकारणम् ॥४॥ જિનેશ્વરનું મન્દિર બંધાવનારને વિષે દોષને અભાવ--
શ્લે—જોક મન્દિર તૈયાર કરાવવામાં પૃથ્વીકાયાદિ (છ) નિકાયને નાશ થાય છે તે પણ તેમ કરનારે તે સમ્યગ્દષ્ટિ દોષવાન થતો નથી. કેમકે (સદષ્ટિએ વિધિપૂર્વક તૈયાર કરાવેલા જિનચૈત્યાદિના દર્શનથી) બેધ પામેલા અને ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરેલી હોવાથી આ જીવહિંસાથી વિરક્ત બનેલા તેઓ (છ નિકા)નું સદા રક્ષણ કરે છે, કેમકે સચ્ચારિત્રના બળથી મેક્ષે ગયેલા તેઓ ત્યાં સાદિ અનન્ત રિથતિમાં રહે છે. વળી જેમ સુવૈદ્ય દેખાડેલ રેગીની નાડીને વેધ પરિણામે સુંદર છે તેમ અત્ર ઐયાદિની રચના છે (એમ સમજવું).” ૮૨-૮૪
જિન-ચિત્યનું નિષ્પાદન
સ્પષ્ટી—જિનચૈત્ય તૈયાર કરાવવું એ મહાન આરંભ છે, કેમકે ભૂમિ દાવવી, ઈટ પકાવવી, પાણી રેડવું, ઇત્યાદિ ક્રિયાઓ દ્વારા પૃથ્વીકાયાદિ છોને વિનાશ થાય છે. આથી ભાવ-અનુકંપા તે દૂર રહી, પરંતુ દ્રવ્યઅનુકંપા માટે પણ સ્થાન રહેતું નથી. આ પ્રમાણે જીવની વિરાધના કરનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org