________________
[પચમ
૩૬ર
વૈરાગ્યરસમંજરી જિનાલયના દર્શનથી સમ્યવ
- કલેજે આ જગતમાં ન્યાય વડે ઉપાર્જન કરેલા (નહિ કે ચોરી, લુચ્ચાઈ દેગાઈ કરીને મેળવેલા) વ્યથી જિનેશ્વરનું મનોહર મન્દિર રચાય તો તે જોઈને કવચિત સમ્યકત્વની પ્રાપ્તિ થાય. ”—૭૮
कारयामि प्रीबिम्ब, दृष्ट्वा यन्मन्यते जनः।
सर्वदेवाधिदेवोऽयं, केनैवं पूज्यतेऽन्यथा ? ॥ ७९ ॥ નિષ્કલંક પ્રતિમાના પૂજનથી સમ્યત્વ---
લે –“હું ભુની (એવી) પ્રતિમા કરાવી શકે જે જોઈને જ માને કે આ સર્વ દેવોના દેવ છે, કેમકે એમ ન હોય તો તેની આમ કોણ પૂજા કરે ?”—છ૯
मुद्राऽप्यलौकिकी तस्या-न्यदेवेभ्योऽतिरिच्यते ।
गुणिनो दर्शनादेव, दर्शको गुणमाप्नुयात् ॥ ८० અલોકિક મુદ્રનું દર્શન--
બ્લે–તેની "અલૈકિક મુદ્રા પણ અન્ય દેવા કરતાં ચડિયાતી છે. (એ મુદ્રારૂપ) ગુણવાળાના જ દર્શન કરનાર ગુણને પામે.”—૮૦
रागद्वेषयुताऽन्येषां, स्पष्टा मुद्रा विलोक्यते । वीतरागः सुदेवोऽय-मेवं बोधिमवाप्नुयात् ॥१॥
૧ સરખાવો અગવ્યવચ્છેદિકાનું નિમ્નલિખિત પદ્ય – "वपुश्च पर्यशय श्लथं च, दृशौ च नासानियते स्थिरे च ।
ફિક્ષિ ઘરતીર્થના -જનેર! મુન્નાડ તાન્યાતાજ પારો"-ઉપ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org