________________
ગુરછક ]
સાનુવાદ एवं भावयतश्चित्ते, बाह्यतोऽपि प्रवर्तनात् । ..
निर्वेदो लक्ष्यते लिङ्गं, सम्यक्त्वस्य प्रसाधकम् ॥७५॥ નિર્વેદનું સૂચન—
લે–આ પ્રમાણેની મનમાં ભાવનાથી અને બહારથી (તેવી) પ્રવૃત્તિથી જે નિર્વેદ જણાય છે તે સમ્યકત્વને સિદ્ધ કરનારૂ લિંગ છે.”—–છપ
अनुकम्पापरो जीवे, सम्यग्दृष्टिः सदा भवेत् ।
अन्यदुःखप्रहाणेच्छा, तच्चित्ते च विजृम्भते ॥ ७ ॥ અનુકશ્માને વિચાર--
ભલે –“(નિર્વેદરૂપ લિંગથી લક્ષિત) સમ્યકત્વશાળી (ભવ્ય તેમજ અભવ્ય) જીવને વિષે દયા રાખવામાં સદા તત્પર હોય છે અને તેના મનમાં અન્યનું દુઃખ દૂર કરવાની ઈચ્છા રહુરે છે.”—૭૬
तेषां दुःखविनाशे हि, कारणं जैनशासनम् । मिथ्यात्वरोगव्याप्तानां, तत् परिणम्यते कथम् ? ॥७७॥
મિથ્યાત્વીને કેવી રીતે સન્માર્ગ બનાવવા?—
લે-મિથ્યાત્વરૂપ વ્યાધિથી ગ્રત બનેલા છનાં દુઃખને નાશ કરવામાં જે જૈન શાસન કારણરૂપ છે, તે કેવી રીતે તેમને વિષે પરિણમે ”-૭૭
रम्यं जिनेश्वरस्यात्र, मन्दिरं चेद् विरच्यते । न्यायद्रव्येण तद् दृष्ट्वा, बोधिलाभो भवेत् क्वचित्॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org