Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યસમંજરી
[ પંચમ ભૂત અને ભાવી દુઃખનું પરિચિતન–
લે “-આ પ્રમાણે સમગ્ર સંસારમાં જે દુઃખ પોતે) અનુભવ્યાં છે અને હવે પછીના અવતારમાં જે ભોગવવા પડે તેમ છે તે તેના ચિત્તમાં રમે છે.”—૭૧
देवेन्द्रचक्रवर्तित्वा-दिपदमध्रुवं सदा।
आभाति तस्य चित्ते हि, बालौघधूलियामवत् ॥७२॥ દેવેન્દ્રાદિની સંપત્તિની અનિત્યતા--
બ્લેક--“તેના મનમાં સુરપતિ, ચક્રવતી પ્રમુખનું પદે બાળકોના સમુદાયે (રેલા) ધૂળમાંનાં ઘર જેવું સર્વદા અનિય ભાસે છે. –હર
तत् सावद्योद्यमं यत्र, करोति तत्र ताम्यति ।
सर्वसावद्यसंयोग, मुमुक्षुरपि नाप्नुयात् ॥ ७३ ॥ નિર્વિનને સાવદ્ય વ્યાપારથી બેદ–
ગ્લ–“તે માટે તે જ્યાં પાપમય પ્રવૃત્તિ કરે છે, ત્યાં તે ખિન્ન થાય છે. મેક્ષને અભિલાષી હોવા છતાં ચારિત્રાવરણીય કર્મને ઉદય હોવાથી) સર્વ સાવધ યોગને ત્યાગ તે કરી શકતો નથી. ”—૭૩
त्यक्तसंसारदुःखौघान्, स साधून् बहु मन्यते ।
सच्चारित्रं विना नैव, हर्षस्थानं क्वचिद् भजेत् ॥७४॥ નિર્વિગ્નને હાથે સુસાનું સન્માન--
–“જેમણે સંસારનાં દુઃખોના સમૂહને ત્યજી દીધા છે એવા સાધુઓનું તે બહુમાન કરે, (કેમકે) સમ્મચારિત્ર વિના હર્ષ માટે કે અન્ય સ્થાનને તે કદાપિ સેવે જ નહિ. –૭૪
૧ આગમમાં કહ્યું પણ છે કે-- "भय के संसारे दुक्खिया? गोयमा ! सम्म हिट्ठोअविरय ति।" [માન! સંસારે ટુ:વિતા ? પૌતમ! ખ્યારિતા તિ !].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org