Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સાનુવાદ
ગુચ્છક]
૩૫૯ अप्रिययोगतश्चित्ते, यः सन्तापः प्रजायते ।
कथनं तत्स्वरूपस्य, केवलिनैव पार्यते ॥६९ ॥ અનિષ્ટ વસ્તુના સમાગમથી સંતાપ--
લે.--“(કુભાર્યા, કુપુત્ર, શત્ર વગેરે) અનિષ્ટ વસ્તુના સંગથી જે સંતાપ થાય છે તેનું સ્વરૂપ કહેવા કેવલજ્ઞાની જ સમર્થ છે.”—૬૮
पृथ्वीकाये यदा देवः, स्वोत्पत्तिं किल पश्यति ।
यत् तदा जायते दुःखं, केवलिनैव कथ्यते ॥ ७० ॥ દેવ-ગતિમાંથી એકેન્દ્રિય તરીકેના અવતારને ચીતાર
લે – જ્યારે દેવ પિતાને જન્મ પૃથ્વીકાયમાં (થનાર છે એમ અવવિજ્ઞાનથી) ખરેખર જુએ છે, ત્યારે તેને જે દુઃખ થાય છે તે સર્વજ્ઞ જ કહી (શકે તેમ) છે.”—૭૦ દેવેની ગતિ
સ્પષ્ટી-–દેવ-ગતિનું આયુષ્ય પૂર્ણ થતાં દે ચ્યવને ક્યાં અવતરે તે માટે બહસંગ્રહણી (ગા. ૧૮૦) તેમજ પ્રવચનસારોદ્ધાર (કા. ૨૦૪, ગા૧૦૭૪)માં કહ્યું છે કે
“पुढवीआउवणस्सइ गब्भे पज्जत्तसंखजीवीमुं ।
સનુવાળ વાસ લેતા વિદ્યા શાળા –આર્યા અર્થાત્ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય તેમજ ગર્ભ જ, પર્યાપ્ત અને સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યો અને માનને વિષે સ્વર્ગથી - લાઓને વાસ છે; બાકીનાં સ્થાને તેમને માટે નિષેધ છે.
एवं समस्तसंसारे, यानि दुःखानि तानि च । भविष्यज्जन्मभावीनि, रमन्ते तस्य चेतसि ॥७॥
૧ છાયાपृथ्व्यब्वनस्पतिषु गर्भे पर्याप्तसङख्यजीविषु । स्वर्गच्युतानां वासः शेषाणि प्रतिषिद्धानि स्थानानि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org