SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સાનુવાદ ગુચ્છક] ૩૫૯ अप्रिययोगतश्चित्ते, यः सन्तापः प्रजायते । कथनं तत्स्वरूपस्य, केवलिनैव पार्यते ॥६९ ॥ અનિષ્ટ વસ્તુના સમાગમથી સંતાપ-- લે.--“(કુભાર્યા, કુપુત્ર, શત્ર વગેરે) અનિષ્ટ વસ્તુના સંગથી જે સંતાપ થાય છે તેનું સ્વરૂપ કહેવા કેવલજ્ઞાની જ સમર્થ છે.”—૬૮ पृथ्वीकाये यदा देवः, स्वोत्पत्तिं किल पश्यति । यत् तदा जायते दुःखं, केवलिनैव कथ्यते ॥ ७० ॥ દેવ-ગતિમાંથી એકેન્દ્રિય તરીકેના અવતારને ચીતાર લે – જ્યારે દેવ પિતાને જન્મ પૃથ્વીકાયમાં (થનાર છે એમ અવવિજ્ઞાનથી) ખરેખર જુએ છે, ત્યારે તેને જે દુઃખ થાય છે તે સર્વજ્ઞ જ કહી (શકે તેમ) છે.”—૭૦ દેવેની ગતિ સ્પષ્ટી-–દેવ-ગતિનું આયુષ્ય પૂર્ણ થતાં દે ચ્યવને ક્યાં અવતરે તે માટે બહસંગ્રહણી (ગા. ૧૮૦) તેમજ પ્રવચનસારોદ્ધાર (કા. ૨૦૪, ગા૧૦૭૪)માં કહ્યું છે કે “पुढवीआउवणस्सइ गब्भे पज्जत्तसंखजीवीमुं । સનુવાળ વાસ લેતા વિદ્યા શાળા –આર્યા અર્થાત્ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય તેમજ ગર્ભ જ, પર્યાપ્ત અને સંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યો અને માનને વિષે સ્વર્ગથી - લાઓને વાસ છે; બાકીનાં સ્થાને તેમને માટે નિષેધ છે. एवं समस्तसंसारे, यानि दुःखानि तानि च । भविष्यज्जन्मभावीनि, रमन्ते तस्य चेतसि ॥७॥ ૧ છાયાपृथ्व्यब्वनस्पतिषु गर्भे पर्याप्तसङख्यजीविषु । स्वर्गच्युतानां वासः शेषाणि प्रतिषिद्धानि स्थानानि ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy