________________
વૈરાગ્યસમંજરી
[ પંચમ सागरांश्च त्रयस्त्रिंश-दुत्कृष्टस्थितिभाजी सः ।
यावत् पम्पच्यमानो हा, तिष्ठति कुलकर्मतः ॥६५॥ નારકનાં દુઃખની પરાકાષ્ઠા
ક્ષે –“અરેરે ઉત્કૃષ્ટ સ્થિતિને ભજનારો તે નારક ત્યાં (પૂર્વે ) કરેલ કર્મને લીધે તેત્રીસ સાગરોપમ સુધી પકાતો રહે છે.”—૨પ
ततस्तिर्यक्षु तत्रैव, पुनरेवं गतागतम् ।
कुर्वते दुःखदं प्राणी, अज्ञानतमसाऽऽवृतः ॥६६॥ અજ્ઞાનીની રખડપટ્ટી –
ભલે “અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત્ત જીવ ત્યાંથી તિર્યમાં અને ત્યાંથી નરકમાં એ પ્રમાણે ફરી ફરીને દુઃખદાયક ગમન અને આગમન કર્યા કરે છે.”—૬૬
महत्कालान्तरे प्राप्य, नृत्वं हीनकुलादिषु ।
दासानामपि दासत्व-माप्नुयात् पूर्वकर्मतः ॥६७॥ મનુષ્ય-ગતિમાં દાસાનુદાસત્વ--
શ્લે-- “લાંબા કાળે મનુષ્યપણું પામીને તે પૂર્વ ર્મને લીધે હીન કુળને વિષે ચાકરોની પણ ચાકરી પામે છે.૬૭
व्याधिभिर्व्याकुलो नित्यं, दारिद्रयदुःखपूरितः ।
प्रियाणां विप्रयोगेण, दुःखार्णवे निमजति ॥६॥ મનુષ્ય-ગતિમાં રેગાદિથી કણ–
---“દરરોજ રાગોથી આકુળ વ્યાકુળ અને સદા દરિદ્રતાના દુઃખથી ભરપૂર એ જીવ વહાલાઓના વિરોગથી દુખના દરિયામાં ડૂબે છે.”—૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org