Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૫૫
ગુચ્છક]
સાનુવાદ ચારિત્રના અભિલાષી સંવેગીની ગતિ–
લે-“ચારિત્રને પક્ષપાતી હોવાથી વ્રત રહિત હોવા છતાં પણ સંગી વિનનો નાશક થઈવૈમાનિકમાં દેવ તરીકે જન્મ.પ૭ ચારિત્રની મુખ્યતા–
સ્પષ્ટી–જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તે દેવગતિના આયુષ્યને બંધ કરે એટલે તે દેવ તરીકે ઉત્પન્ન થાય તેમ છતાં અહીં વારિકક્ષurfaચા એમ જે કહ્યું છે તે ચારિત્રની પ્રધાનતા જણાવવા માટે છે. ચારિત્રને પક્ષપાત કરનાર હોવાથી તે સંવેગથી વિભૂષિત વ્યક્તિ મુક્તિને વિષે એકતાન ચિત્તવાળી હોય છે.
प्राणात्ययेऽपि कुर्यान्न, शासनोदाहिकां क्रियाम् ।
गुणिषु मानदो दारा-दिषु च शिथिलादरः॥ ५८॥ સવિનાં કાર્યો–
–“પ્રાણ ત્યાગ કરવો પડે તોપણ (સંવિગ્ન વ્યકિત ) શાસન મલિન થાય તેવી ક્રિયા ન કરે, ( જ્ઞાન વગેરે ) ગુણવાળાઓને વિષે બહુમાન રાખે અને પત્ની (પુત્ર વગેરે)ને વિષે મંદ આદર રાખે. ”-૫૮ શાસન-માલિન્યથી દુર્દશા--
-ચેરી, પરદારાગમન, સાધ્વીની પ્રતિસેવા વગેરે કાર્યો જિનશાસનને મલિન કરનારાં છે. એવાં કાર્યો કરવાથી સ્વ અને પરના સમ્યક્ત્વનો ઘાત થાય છે. કહ્યું પણ છે કે
"यः शासनस्य मालिन्ये-ऽनाभोगेनापि वर्तते । સ તમિહેતુવી-ર શાળાનાં ઘા -અનુ. बध्नात्यपि तदेवालं, परं संसारकारणम् ।
વિપાકા , સર્વાર્થવિવર્ધન | '–અનુ અર્થત શાસનની મલિનતા થાય તેવી પ્રવૃત્તિ જે અનાગપણે પણ કરે છે, તે મિથ્યાત્વના કારણને લઈને સંસારના મુખ્ય કારણરૂપ, ભયંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org