Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૪૨ વૈરાગ્યરસમજરી
[ પંચમ રિદ્ર ધ્યાનમાં લીન બનેલા અને કૃષ્ણ લેસ્યારૂપી વેશ્યાને વશ થયેલા કંડરીકના રામ રમી ગયા. તે સાતમી નરકમાં “અપ્રતિષ્ઠાન” નરકાલયમાં નારક તરીકે જન્મ. મહર્ષિ ભર્તુહરિએ નીતિશતક (લે. ૯)માં ઠીક જ કહ્યું છે કે–
વિવેકાન મતિ વિનિપાત શતગુવા ”
આ તરફ પુંડરીકના જેવા ઉજજવળ વદનવાળા પુંડરીક મુનિરાજે ગુરુની સાક્ષીએ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાથી વિહાર કર્યો, પરંતુ તેઓ બહુ દૂર ન:ગયા તે પૂર્વે થાકી ગયા અને ઘાસને સંથારો કરીને બેઠા. જ્યારે ગુરુ પાસે પહોંચે અને વ્રત લઈ મારા જીવનને સાર્થક કરૂં એવા ધ્યાનમાં તેઓ લીન થયા. સર્વ જિનેશ્વરને અને પિતાના ગુરુઓને તેમણે નમસ્કાર કર્યો. સર્વ પાપસ્થાનકે, કષા વગેરેની તેમણે આ લોચના કરી અને આરાધના પૂર્વક અંતમાં તેમને દેહત્સર્ગ થતાં તેઓ સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તેઓ “મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મેલે જશે, જ્યારે કંડરીક સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય મહાકટે વ્યતીત કરી ત્યાંથી નીકળી અનેક ભ કરશે. આથી તે કપૂરપ્રકરમાં નિમ્નલિખિત પદ્ય દ્વારા કહ્યું પણ છે કે –
""व्रतमपि बहु चीण सातिचारं कुगत्यै
दिनमपि शुचि मुक्तयै कण्डरीकादिवत् तत् । अहह दहति चित्रावारिपूरोऽपि शस्य
પૃશશમણિ પાથ સ્વાતિગં તિ વન | – માલિની ૧ સરખા—" वाससहस्सं पि जइ काऊण वि संजम सुविउलं पि। अंते कि लिट्ठभावो न विसुन्झइ कंडरीय व्व ॥ अप्पेण वि कालेणं केई जहा गहियसीलसामन्ना । साहंति निययकज्ज पुंडरि(य)महारिसि व्व जहा ॥" [ वाससहस्रमपि यदि कृत्वाऽपि संयम सुविपुलमपि । अन्ते क्लिष्टभावो न विशुध्यति कण्डरीक इव ॥ अल्पेनापि कालेन केचिद् यथा गृहीतशीलश्रामण्याः । साध्नुपन्ति निजक(नियत)कार्य पुण्डरीकमहर्षिरिव यथा ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org